ગત શૈક્ષણિક ધો. 1ર અથવા ડિપ્લોમાં 60 ટકાથી વધુ માર્કસ મેળવેલ અને બી.ઇ. બી.ટેક. બી.ડી.એસ. એમ.બી.બી.એસ. બી.એડ. બી.બી.એ. એમ.બી.એ. બી.સી.એ. એમ.સી.એ. એ.આઇ. સી.ટી. યુ.જી.સી વગેરે જેવા વ્યવસાયિક ડીગ્રી કોર્સમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ માજી સૈનીક-તટરક્ષકદળના જવાનો તથા સ્વ. જવાનોના સંતાનોને પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપ આપવામાં આવે છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની મુદત 30 એપ્રિલ 2021 સુધીની વધારવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો માટે જીલ્લા સૈનિક અને પુર્નવસવાટ કચેરી રાજકોટનો 0281-2476825 નંબર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
Trending
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો