ગોંડલ શહેર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હિમાલયા સોડા એન્ડ સેફ્ટી ના સંચાલક રાજુભાઈ ચડોતરા અને તેમના પરિવારજનો દ્વારા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલ ધૈર્યરાજસિંહની સારવારમાં આર્થિક મદદ માટે બુધવારના રોજ તેમની એમ બી કોલેજ, જેલ ચોક, હોટેલ શ્રી પાસે તેમજ ગુંદાળા રોડ ગંગોત્રી સ્કૂલ સામે સહિતની ચારેય બ્રાન્ચમાં થનાર વેપાર અર્પણ કરવામાં આવ્યો છે વેપારીની આ સરાહનીય સેવા ને બિરદાવવા યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, પાલિકા સદસ્ય કૌશિકભાઈ પડાળીયા, મનીષભાઈ રૈયાણી, અશ્વિનભાઈ રૈયાણી, સંગીતાબેન કુડલા, નિલેશભાઈ પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા
Trending
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા