કહેવાતી ગરીબોની કસ્તુરી લાલ ડુંગળી નું સૌરાષ્ટ્રભરમાં વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની મબલખ આવક થી અનેકવાર ઉભરાઈ ચૂક્યું છે ત્યારે ગોંડલ થી બિહાર પુરનીયા ખાતે રૂપિયા સવા કરોડની કિંમતની આશરે 1000 ટન ડુંગળીના જથ્થા ને ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યો હતો. આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ કેવિન ટ્રેડિંગ વાળા, શિરીષભાઈ જોશી તેમજ રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા અને ડુંગળી ના જથ્થાને રવાના કરાયો હતો
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…