દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતુ મેસેજીગ એપ whats app એક નવુ ફિચર એડ થવા જઇ રહ્યું છે. જેમાં નવી રીત સ્ટેટ્સ અપડેટ જોવા મળશે. જો તમે ફેસબુક યુઝ કરો છો જેમાં કલર બેકગ્રાઉન્ડ જેવો ઓપ્શન જોવા મળે છે. તેવું કં૫નીના જણાવ્યા મુજબ whats app માં જોવા મળશે.

શું છે નવું ફિચર અપડેટ

-whats appમાં તમે કલર ટેકસ્ટ અને બેકગ્રાઉન્ડ બદલી શકશો. તેમજ તમે શેયર પણ કરાવી શકશો.

બિટા ટેસ્ટિંગ

– આ ફીચર અપટેડ પહેલા વોટ્સએપની બીટા ટેસ્ટીંગ પ્રક્રિયા થઇ ગઇ છે. અને હવે તે એન્ડ્રોઇડ અને આઇફોન માટે રજુ કરવામાં આવશે. અને ટુંક સમયમાં જ આ અપડેટ્સ બધા ડિવાઇસમાં જોવા મળશે.

ખાસિયત શું છે?

આ સ્ટેટ્સની વિશેષતાએ છે કે તમે આમા પ્રાઇવેસી લગાડી શકશો અને તમે મિત્રોને શેયર પણ કરાવી શકશો તે ઉપરાંત આ સ્ટેટ્સ કોણે જોયુ તે પણ અંદાજો લગાડી શકશો. એટલુ જ નહીં જો તમે ઇચ્છતા હોવ તો કલર ફુલ બેક ગ્રાઉન્ડ પર લિંક પણ પોસ્ટ કરી શકો છો અને તમને વોટ્સએપ સ્ટેટ્સમા ઇમોજી, ફોટોઝ અને વિડીયો પણ મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.