વિજય હઝારે વન ડે ટ્રોફીનાં નોક આઉટ મેચો નવી દિલ્હી ખાતે 7 માર્ચથી શરૂ થનાર છે. સૌરાષ્ટ્રની ટીમ કવાટર ફાઇનલના સ્ટેજ ટુર્નામેન્ટ માટે પોઇન્ટ ટેબલમાં ટોપ ઉપર છે ત્યારે અંતિમ મુકાબલા માટે કવાર્ટર ફાઇનલ મુંબઇ સામે સૌરાષ્ટ્ર રમનાર છે. 9મી માર્ચે પાલમ ખાતેના અરેફોર્સ ગ્રાઉન્ડ નવી દિલ્હી ખાતે તેનો વન ડે રમનાર છે. આ મહત્વના કવાર્ટર ફાઇટર મેચ માટે સૌરાષ્ટ્રની ટીમમાં જયદેવ ઉનડકટ (કેપ્ટન) કમલેશ મકવાણા ચિરાગ જાની, અર્પિત વસાવડા, સ્નેહલ પટેલ, વિશ્ર્વરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર જાડેજા, અવિ બારોટ પ્રેરક માંકડ, હાર્દિક દેસાઇ, સમર્થ દેસાઇ, ચેતન સાકરીયા અને દિવ્યરાજસિંહ ચૌહાણ, કુશાંગ પટેલ, પાર્થ ચૌહાણ, પાર્થ ભૂત, જય ચૌહાણ દેવાંગ કરમટા અને કિશન પરમારનો ટીમમાં સમાવેશ કરેલ છે. હેડકોચ તરીકે સિતાંશુ કોટક, કોચ નિરજ ઓડેદરા, ડો. અભિષેક ઠાકરની વરણી કરાઇ છે.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…