જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થતા આતશબાજી, પરસ્પર મોં મીઠા કરાવ્યા
પાલિકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો હતો. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા2ધ્વાજ, શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, પૂર્વ ડે. મેય2 અશ્ર્વીન મોલીયા, 2ાજુભાઈ ધ્રુવ સહીતના અગ્રણીઓએ સ્થાનીક સ્વ2ાજયની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થવા બદલ જિલ્લા, નગ2 અને ગ્રામ્ય પંથકના તમામ મતદા2ો તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓનો જાહે2 આભા2 વ્યક્ત ક2તા જણાવેલ કે 2ાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ2ીણામો જાહે2 થઈ ગયા છે અને 2ાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયત, નગ2પાલિકામાં મતદા2ોએ મન મુકીને કમળક્રાંતિ ધ્વા2ા ભગવો લહે2ાવ્યો છે ત્યા2ે ભા2તીય જનતા પાર્ટીની વિકાસની 2ાજનિતી સામે કોંગ્રેસનો સફાયો થયેલ છે.
ત્યા2ે જિલ્લા અને ગ્રામ્ય વિસ્તા2ના મતદા2ોએ દેશના પ્રધાનમંત્રી ન2ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સ2કા2 અને 2ાજકોટના પનોતા પુત્ર અને 2ાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂ5ણીના નેતૃત્વવાળી 2ાજયની ભાજપ સ2કા2ે ક2ેલા અગણિત વિકાસ કાર્યોના ભાજપના શાસન દ2મિયાન ક2ેલા વિકાસના કાર્યોને લોકોએ અનુમોદન આપીને ભાજપને ખોબલે-ખોબલે મત આપીને ભાજપને શાસન સોંપેલ છે.
આ તકે શહે2 ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગ2પાલિકાના ચૂંટણી પ2ીણામો નિહાળવા માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા ક2વામાં આવી હતી. અને ઉપસ્થિત અગ્રણીઓ તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ જીવંત પ્રસા2ણ નીહાળ્યુ હતું અને ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા શહે2 ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી અને અ2સપ2સ મોં મીઠા ક2ાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો, અને ભા2ત માતા કી જય અને વંદે માત2મના ગગનભેદી ના2ાથી વાતાવ2ણ ગુંજી ઉઠયુ હતું.