ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના મોદી સરકારના લક્ષ્યાંકને આંબવા માટે હાથ ધરેલા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ખાધતેલની આયાત નુ ભારણ ઘટાડવા માટે સ્થાનિક ધોરણે તેલના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સરકારે આયોજન કરીને ખાધતેલમાં આત્મનિર્ભરતા આર્થિક વિકાસ દર પ્રાપ્તિ નું લક્ષ્ય રાખવામાં આવ્યું છે
અત્યારે દેશમાં ખાધતેલની આયાત થી વિદેશી હૂંડિયામણ ની મોટી ખોટ ફરી રહી છે ઘરેલુ ધોરણે તેલીબિયાંના વાવેતરના ઉત્પાદનથી લઇને ખાધતેલનો ઉત્પાદન વધારીને સરકાર આયાતી તેલ નું ભારત ઘટાડવા કમર કસી રહી છે ઘરેલુ ધોરણે તેલનું ઉત્પાદન વધે તો આયાત કરવા માટે જે હૂંડિયામણ નિખાધ આવે છે તેને બચાવીને આયાતી તેલ નું કારણ ઘટાડવા માટે તેલ ઉત્પાદન માં આત્મનિર્ભર તા કરવાની દિશામાં ભારતની આ પહેલ અર્થતંત્રને વધુ સધ્ધર બનાવશે, તેલની આયાત કરવામાં વપરાતું હૂંડી યમણન બચાવીને ખેતી અને ખેડૂતોને સધ્ધર બનાવવાની યોજના ઓને પ્રોત્સાહન આપવામાં આવશે સરકારના ખાધતેલ ના ઘરેલુ ઉત્પાદન વધારવાના આયોજન અર્થતંત્ર ને વેગવાન બનાવવા ઊંજણ જેવું કામ કરશે