સમય સ્થિતિ અને કા લ ક્યારે ય યથાવત રહેતા નથી.. એક જમાનામાં સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં એક હઠુંઅને લાંબા સમય સુધીના શાસનકાળ નો અનુભવ ધરાવતી કોંગ્રેસ માટે અત્યારે સંજોગો અને રાજયોગ વિપરીત ચાલે છે
કોંગ્રેસનો વધુ એક રાજ્ય રાજકીય કટોકટી માં મુકાઇ ગયું છે પોંડીચેરી સરકારન વિધાનસભામાંકોંગ્રેસને સોમવાર સુધીમાં બહુમતી પુરવાર કરવાની હિમાયત કરી દીધી છેપોંડીચેરી ના ગવર્નર સુંદરરાજન એ મુખ્યમંત્રી શ્રી નારાયણ સ્વામી ને સોમવારે ૨૨મી ફેબ્રુઆરીએ ગ્રહમાં બહુમતી પુરવાર કરવા જણાવાયું છેકેન્દ્ર શાસિત કોંગ્રેસ સરકાર ના વધુ એક ધારાસભ્ય ના રાજીનામા ને લઈને કોંગ્રેસ આ રાજકીય કટોકટી માં મુકાઈ ગઈ છેરાજ્યપાલે સરકારના એક ધારાસભ્ય અન્ય પક્ષમાં જવાના સંજોગો ને લઈને સોમવારે કોંગ્રેસની સરકાર ને ગ્રહ બહુમતી પુરવાર કરવા જણાવાયું છેસત્તાવાર રીતે સરકારે પોતાની સ્થિતિ બરાબર હોવાનો દાવો કર્યો છે કે કોંગ્રેસના એક ધારાસભ્ય એ અન્ય પક્ષમાં જાહેરાત કરતા કોંગ્રેસની સરકાર લઘુમતીમાં મુકાઇ ગઇ છે મુખ્યમંત્રી નારાયણ સ્વામી એ મંત્રણાનો દોર શરૂ કર્યો છે અને સોમવારના શક્તિ પરીક્ષણમાં સરકાર સાંગોપાંગ ઉતરી જાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે