વિશ્ર્વની મોટી લોકશાહી નું માં ન ધરાવતા ભારતમાં સામાજિક સમરસતા અને વિવિધતામાં એકતા ના સિદ્ધાંત થી અલગ અલગ ધર્મ સંપ્રદાયો એક સાથે માત્ર ભારતીય બની ને રહે છે ભારતની આ સદીઓ જૂની એકતાની સંસ્કૃતિ અને પરંપરાને વિચલિત કરવા માટે સક્રિય તત્વો બે ધર્મો અને સંપ્રદાયો વચ્ચે વેમનસ્ય ફેલાય તેવા પ્રયાસોમાટે પણ તક છોડતા નથી અને વર્ષોથી નહીં પણ દાયકાઓથી એક થઈને રહેતા અલગ અલગ ધર્મના લોકોમાં ફેલાવે છે ગુજરાતને શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે અહીં વિના કારણે કોઈને પરેશાન કરવામાં આવતા નથી ત્યારે લવ જેહાદના નામે છેલ્લા કેટલાક સમયથી ઊભી થયેલી સામાજિક સમસ્યા નો દેશભરમાં વ્યાપક પ્રતિકાર કર્યો છે પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદા બાદ ગુજરાત સરકારે પણ લવ જેહાદ વિરોધી કાયદો લાવવાની જાહેરાત કરી છે ગુજરાત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરોધી કાયદો સમગ્ર દેશમાં લાગુ થાય તેવી માંગ ઉઠી છે લવ જેહાદના નામે જે ચાલી રહી છે તે કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય ધર્મ અને ના વિષયને માત્ર સામાજિક શાંતિ અને અજંપો ફેલાવવા માટે ઉપયોગ થતો હોય આવા પ્રયાસોને ઊગતા જ ડામી દેવા જોઈએ, હિન્દુ મુસ્લીમ શીખ ઇસાઇ તે તમામ ધર્મો જ્યાં એક થઈને રહેતાહોય ત્યાં સાંપ્રદાયિક મનુષ્ય ની મુરાડ ખરેખર ધર્મ-સંપ્રદાય નહિ માનવતાના વિરોધી ગણાય ગુજરાત સરકારે રાજ્યની શાંત અને વિવિધતામાં વી ની ધરાવતી સામાજિક વ્યવસ્થામાં કલંક પાથરનાર લવ જેહાદ જેવા સામાજિક અલતાપચલાવતા તત્વોને કાબૂમાં લેવા માટે ગુજરાતમાં લવજેહાદનો કાયદો લાવવાની તૈયારી થઈ રહી છે
ગુજરાત સરકાર લવજેહાદ સામે આવશે તો પણ ધર્માંતર સામે કાયદો લાવનાર ગુજરાત રાજ્ય બનશે ઉત્તર પ્રદેશ માં ગયા વર્ષે ધર્માંતર મુદ્દો પૂછ્યો હતો અને કાયદો અમલમાં આવતાં કલાકોમાં જ કેસ નોંધાયો હતો ગુજરાતની પ્રજા ધર્મ સહિષ્ણુતા અને વિવિધતામાં એકતા ની રીતે રહેતી પ્રજા છે બધાને પ્રશાંત કરનારા તત્વોને લવ જેહાદ નિશાન બનાવતા કાયદાથી કાબૂમાં લાવવામાં સફળતા મળશે