ગ્રામીણના અનેક નવા ચહેરાઓને સ્થાન, ‘કહી ખુશી કહી ગમ’ જેવો માહોલ: તમામ ઉમેદવારોને પહેલેથી જ જાણ કરી દેવામાં આવી હોવાથી ફોર્મ ભરવાની તમામ આગોતરી તૈયારીઓ થઇ ગઇ હતી: આજે તમામ ઉમેદવારો ફોર્મ ભર્યા
આગામી ૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી રહી હતી. જેમાં સૌરાષ્ટ્રની ૧૧ જિલ્લા પંચાયતોમાં ઉમેદવારોના નામની ભાજપ દ્વારા સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે. આજ રોજ આ તમામ ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવાના છે.
રાજકોટ જિલ્લા પંચાયત
રાજકોટ જિલ્લા પંચાયતની આણંદપુર બેઠક માટે પૂજાબેન દેવજીભાઈ કારડીયા, આટકોટ બેઠક માટે દક્ષાબેન પરેશભાઈ રાદડીયા, બેડી બેઠક માટે સુમીતાબેન રાજેશભાઈ ચાવડા, બેડલા બેઠક માટે સવિતાબેન ભરતભાઈ ગોહેલ, ભાડલા બેઠક માટે મુકેશભાઈ નાથાભાઈ મેર, ભડલી બેઠક માટે વાલીબેન કાળુભાઈ તલવાડીયા, બોરડી સમઢીયાળા બેઠક ભુપતભાઈ કડવાભાઈ સોલંકી, ચરખડી બેઠક માટે અમૃતભાઈ ભલાભાઈ મકવાણા, દડવી બેઠક માટે કંચનબેન મુકેશભાઈ બગડા, દેરડી બેઠક માટે રાજેશભાઈ લખુભાઈ ડાંગર, ડુમીયાણી બેઠક માટે જાહીબેન નાથાભાઈ સુહા, જામકંડોરણા બેઠક માટે જ્યોત્સનાબેન જયંતિભાઈ પાનસુરીયા, કમળાપુર બેઠક માટે રામભાઈ સાકરીયા, કસ્તુરબાધામ બેઠક માટે ભુપતભાઈ બોદર, કોલીથડ બેઠક માટે સહદેવસિંહ જાડેજા, કોલકી બેઠક માટે જયંતીભાઈ બરોચીયા, કોટડા સાંગાણી બેઠક માટે શૈલેષભાઈ વઘાસીયા, કુવાડવા બેઠક માટે પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી, લોધિકા બેઠક માટે મોહનભાઈ દાફડા, મોટી મારડ બેઠક માટે વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, મોવિયા બેઠક માટે લીલાવંતીબેન બટુકભાઈ ઠુંમર, પડધરી બેઠક માટે મનોજભાઈ પેઢડીયા, પાનેલી મોટી બેઠક માટે જયશ્રીબેન વિપુલભાઈ ગેડીયા, પારડી બેઠક માટે અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા, પેઢલા બેઠક માટે ભાવનાબેન સુભાષભાઈ બાંભરોલીયા, પીપરડી બેઠક માટે સવિતાબેન નાથાભાઈ વાછાણી, સાણથલી બેઠક માટે નિર્મળાબેન ધનજીભાઈ ભુવા, સરપદડ બેઠક માટે સુમાબેન નાથાલાલ લુણાગરીયા, સરધાર બેઠક માટે નિલેશભાઈ વિરાણી, વિશરાજગઢ બેઠક માટે શૈલેશભાઈ ડોબરિયા, શિવરાજપુર બેઠક માટે હિમંતભાઈ ડાભી, સુપેડી બેઠક માટે ભાનુબેન ભીખાભાઈ બાબરીયા, થાણાગાલોળ બેઠક માટે પ્રવિણભાઈ કયાડા, વેરાવળ બેઠક માટે ગીતાબેન ટીલાળા, વિંછીયા બેઠક માટે નીતિનભાઈ રોજાસરા, વિરપુર બેઠક માટે અશ્ર્વિનાબેન ડોબરિયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે.
મોરબી જિલ્લા પંચાયત
મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠક ઉપર ચંદ્રિકાબેન સુરેશભાઈ કાસુન્દ્રા,.બગથળા બેઠક ઉપર સમજુબેન ભગવાનજીભાઈ બોપલીયા, ચંદ્રપુર બેઠક ઉપર રૈયાબેન ભોપાભાઇ મકવાણા, ચરાડવા બેઠક ઉપર પ્રવીણભાઈ ત્રિભોવનભાઇ સોનગ્રા, ઢુંવા બેઠક ઉપર સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા, ઘનશ્યામપુર બેઠક ઉપર લીલાબેન રવજીભાઈ પરમાર, ઘુંટુ બેઠક ઉપર હંસાબેન જેઠાભાઇ પારઘી, જેતપર બેઠક ઉપર અજયભાઇ મનસુખભાઇ લોરિયા, ખાખરેચી બેઠક ઉપર કેતનકુમાર રમેશભાઈ વિડજા, લજાઈ બેઠક ઉપર ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, મહેન્દ્રનગર બેઠક ઉપર જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, મહીકા બેઠક ઉપર ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા, માથક બેઠક ઉપર યશવંતસિંહ (સુખુભા) ગુલાબસિંહ ઝાલા, મોટા દહીંસરા બેઠક ઉપર અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયા, ઓટાળા બેઠક ઉપર કમળાબેન અશોકભાઈ ચાવડા, રાજાવડલા બેઠક ઉપર લક્ષ્મીબેન ગોવિંદભાઇ દેસાઈ (કાળોતરા), રાતીદેવળી બેઠક ઉપર ઝાહિરઅબ્બાસ યુસુફભાઇ સેરસીયા, રવાપર બેઠક ઉપર વીન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા, સાપકડા બેઠક ઉપર ચંદુભાઈ છગનભાઇ સિહોરા, શકત શનાળા બેઠક ઉપર જેન્તીલાલ દામજીભાઇ પડસુમ્બિયા, ટીકર બેઠક ઉપર ભાવનાબેન શૈલેષભાઇ દેથારિયા, તિથવા બેઠક ઉપર નૂરજહાં ઇસ્માઇલભાઈ કડીવાર, ત્રાજપર બેઠક ઉપર હીરાલાલ જીવણભાઈ ટમારિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ટંકારા બેઠક ઉપર નામ જાહેર કરાયુ નથી.
જામનગર જિલ્લા પંચાયત
જામનગર જિલ્લા પંચાયતમાં આમરા બેઠક પર નયનાબેન રણછોડભાઈ પરમાર, અલિયા બેઠક ઉપર કમલેશભાઈ નારણભાઈ ધમસાણિયા, બેડ બેઠક ઉપર મનિષાબેન મહેશભાઈ કણઝારિયા, ચેલા બેઠક ઉપર સંગીતાબેન ચંદુભા કેર, ધુંવાવ બેઠક પર હસમુખભાઈ છગનભાઈ કણઝારિયા, ધુતારપર બેઠક પર ભરતભાઈ ગોરધનભાઈ બોરસદિયા ખીમરાણા બેઠક પર ભાવનાબેન નંદલાલભાઈ ભેંસદડિયા, મોરકંડા બેઠક પર ડો. વિનોદ ડાયાભાઈ ભંડેરી બેઠક પર, જોડિયા, ધરમશી રામજીભાઈ ચનિયારા, પીઠડ બેઠક પર ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરા, લતીપર બેઠક પર પ્રવીણાબેન મનસુખભાઈ ચભાડિયા, ખારવા બેઠક પર લગધીરસિંહ રતુભા જાડેજા, નિકાવા બેઠક ઉપર નાનજીભાઈ લીંબાભાઈ ચોવટિયા, ખરેડી બેઠક ઉપર, રસીલાબેન અશોકભાઈ સરધર, નવાગામ બેઠક ઉપર ગોમતીબેન મેઘજીભાઈ ચાવડા, ભણગોર બેઠક ઉપર કરશનભાઈ ભીખાભાઈ ગાગિયા, લાલપુર બેઠક ઉપર હિરજીભાઈ ચનાભાઈ ચાવડા, પીપરટોડા બેઠક ઉપર વિનોદભાઈ ધરમશીભાઈ વાડોદરિયા, સીંગચ બેઠક ઉપર, હુલ્લાસબા સુરેન્દ્રસિંહ જાડેજા, મોટી ગોપ બેઠક ઉપર, કુસુમબેન રાજાભાઈ નંદાણિયા, શેઠવડાળા બેઠક ઉપર કુંદનબેન અશોકભાઈ ચોવટિયા, ગીંગણી બેઠક ઉપર મયબેન ગલાભાઈ ગલચર, સતાપર બેઠક ઉપર હર્ષદીપ પ્રભુદાસ સુતરિયાનું નામ જાહેર કરાયુ છે. ખંઢેરા બેઠક પર નામ જાહેર થયું નથી.
ભાવનગર જિલ્લા પંચાયત
ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અલંગ બેઠક પર ગીતાબા શક્તિસિંહ ગોહિલ, બગદાણામાં કાંતાબહેન ગેમાભાઇ મકવાણા, ભાદ્રોડામાં જશુભાઇ મનુભાઇ કાતરીયા, બીલામાં રાજલબહેન કિશોરભાઇ સોરઠીયા, બુધેલ કમુબહેન મુનાભાઇ ચૌહાણ, ચમારડીમાં અશોકભાઇ શામજીભાઇ સોલંકી, ચોગઠ (થાપનાથ)માં મુકેશભાઇ દેવશીભાઇ રાઠોડ, દાઠામાં જીવુબહેન નથુભાઇ ભમ્મર, દિહોરમાં ભીમજીભાઈ પ્રેમજીભાઇ પંડયા, ઘાંઘળીમાં મંગુબહેન ભોળાભાઇ ચુડાસમા, ઘોઘામાં સોનલબહેન જગદિશભાઇ ગોહિલ, હાથબમાં બચુબહેન રઘુભાઈ ગોહિલ, જેસરમાં પુર્ણાબા નિતેન્દ્રસિંહ સરવૈયા, કળસારમાં હાદાભાઇ કેશુભાઇ સાંખટ, કમળેજમાં શોભાબહેન પ્રદિપભાઇ રાઠોડ, કતપરમાં શાંતુબહેન નરશીભાઇ ચૌહાણ, મોખડકામાં હંસાબહેન શિવાભાઇ ચૌહાણ, મોરચંદમાં આશાબા દિલાવરસિંહ ગોહિલ, મોટા ખુંટવડામાં દશરથભાઇ મહેન્દ્રભાઇ જાની, મોટી જાગધારમાં રૂખડભાઇ હરીભાઇ ચૌહાણ, નાની રાજસ્થળીમાં ગોપાલભાઇ નાથાભાઇ વાઘેલા, નેસવડમાં પ્રવિણભાઇ મગનભાઇ વાળા, નોંઘણવદરમાં ઘનશ્યામભાઇ વલ્લભભાઇ શિહોરા, પરવડીમાં અરવિંદભાઇ મનજીભાઇ ખરાડી, પાટણામાં મમતાબેન દિલીપભાઇ શેટા, પાવઠીમાં અરવિંદભાઇ વિનુભાઇ ડોડીયા, પીથલપુરમાં ભાવુબહેન મુકેશભાઇ મકવાણા, રંધોળામાં હંસાબહેન છગનભાઇ ભોજ, સણોસરામાં રૈયાબહેન મુળજીભાઇ મિયાણી, સરતાનપરમાં વિક્રમભાઇ નાનજીભાઇ ડાભી, સેદરડામાં જીકુબા ભરતસિંહ ગોહિલ, સોનગઢમાં ભરતસિંહ દિલુભા ગોહિલ, ટાણા મકોડભાઇ બચુભાઇ વાળા, ઠળીયા મંગાભાઇ ઘોહાભાઇ બાબરીયા, ત્રાપજમાં રજનીકાંતભાઇ મહાસુખભાઇ ભટ્ટ, વાળુકડમાં સુરૂભા રામસિંહ ગોહિલ, વરતેજ રામદેવસિંહ ચંદ્રસિંહ ગોહિલ, વેળાવદર બેઠક પર બળવંતભાઇ વશરામભાઇ પરમારનુ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત
બજાણા બેઠક પર આરતીબેન બાબુભાઇ દાવડા, ખારાઘોડામાં લક્ષ્મીબેન ભગાભાઈ નગવાડીયા, સવલાસમાં દિવ્યાબેન રજનીકુમાર પરમાર, વણોદમાં બબીબેન સરદારજી ઠાકોર, ઝુંઝુવાડામાં ઉદુભા લાલુભા ઝાલા, લખતરમાં નંદુબેન ગુણવંતભાઈ વાઘેલા, વિઠલગઢમાં વસંતબેન જગજીવનભાઈ ઓળકિયા, ચુડા-૧માં જશુબેન ઘનશ્યામભાઈ રોજાસરા, ચુડા-૨માં જશુભાઈ વિરસંગભાઈ સોલંકી, ઝોબાળામાં સીતાબા તનકસિંહ રાણા, ધાંધલપુરમાં મંજુબેન ભકાભાઈ સાકરીયા, નાગડકામાં વિજયભાઈ ધીરુભાઈ શેખ, સાયલામાં નરેન્દ્રભાઈ સુખદેવભાઈ મુજપરા, સુદામડામાં ભાવેશભાઈ બીજલભાઈ મકવાણા, પાણસીણામાં કૈલાશબેન લાલજીભાઈ કમેજડીયા, રળોલમાં સવિતાબેન રાયમલભાઈ ચૌહાણ, રાણાગઢમાં બાબુબેન હિમતભાઈ પાંચાણી, સિયાણીમાં રમેશભાઈ વશરામભાઈ સોયા, ખોડુંમાં અમથુભાઈ દેવજીભાઈ કમેજડિયા, મેમકામાં મંગુબેન અમૃતભાઈ ડાભી,વસ્તડીમાં જયેશભાઇ નારાયણભાઈ ચાવડા, મૂળીમાં હંસાબા રાજેન્દ્રસિંહ પરમાર, સરામાં સજ્જનબેન ખીમાંભાઈ સારદીયા, સરલામાં હરિકૃષ્ણભાઈ બચુભાઇ પટેલ, ઉંમરડામાં યુવરાજસિંહ અજીતસિંહ પરમાર, ધોકડવામાં ધીરુભાઇ સોમાભાઈ ઓળકિયા, મોટી મેલડીમાં ઇલાબેન નાથાભાઇ સંઘાણી, પીપરાળીમાંમાં મગનભાઈ વશરામભાઇ મેટાળીયા, રાજપરામાં ભુપતભાઇ મનજીભાઈ બાવળીયા, વીજળીયામાં હંસાબેન ઝવેરભાઈ ઝાલા, ગુજરવદીમાં વિક્રમસિંહ દાજીભાઈ સોલંકી, કોંઢમાં ઉમાબા દેવપાલસિંહ ઝાલા, માલવણમાં છત્રસિંહ સકરભાઈ ગુંઝારીયા અને રાજસીતાપુરમાં મોહનભાઇ નાનજીભાઈ ડોદોરીયાનું નામ જાહેર કરાયું છે.
અમરેલી જિલ્લા પંચાયત
કેરિયાનાગાસ બેઠક પર મુકેશભાઈ હરદાસભાઈ બગડા, મોટા આકડીયામાં કૈલાશબેન પ્રવીણભાઈ માંગરોળીયા, વાંકીયામાં રમાબેન શંભુભાઈ મહિડા, દેવગામમાં રેખાબેન જલ્પેશભાઈ મોવલિયા, કુંકાવાવમાં યશોદાબેન સુરેશભાઈ વસાવા, વડીયા બેઠક પર વિપુલભાઈ વલ્લભભાઈ રાંક, આંબરડીમાં શિલ્પાબેન જનકભાઈ તળાવિયા, ચાવડમાં કંચનબેન જીતુભાઇ ડેર, મતીરાળામાં ભરતભાઇ મનુભાઈ સુતરિયા, મોટા દેવળીયામાં હિમતભાઈ શંભુભાઈ દેત્રોજા, કરિયાણામાં જ્યોત્સનાબેન નીતિનભાઈ રાઠોડ, કોટડાપીઠામાં મહેશભાઈ જેઠાભાઈ ભાયાણી, વિજપડીમાં શારદાબેન લાલજીભાઈ મોર, મોટા ઝીંઝુડામાં હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયા, કાંકચમાં વિપુલભાઈ મગનભાઈ દુધાત, લીલીયામાં રમીલાબેન ભીખુભાઇ ધોરાજિયા, દલખાણીયામાં અશ્વિનભાઈ ભોળાભાઈ કુંજડીયા, ધારીમાં ભુપતભાઇ ભાયાભાઈ વાળા, ધારગણીમાં મુકતાબેન મનસુખભાઇ ભુવા, સરસિયામાં કમળાબેન ખોડાભાઈ ભુવા, હામાપુરમાં ઇલાબેન ધીરુભાઈ માયાણી, ડેડાણમાં નર્મદાબેન પ્રેમજીભાઈ સંજલીયા, ખાંભામા નીતાબેન અરવિંદભાઈ ચાવડા, મોટા સમઢીયાળામાં નરેન્દ્રભાઈ નારણભાઇ ફિન્ડોળીયા, ભેરાઈમાં સમરીબેન સાવજભાઈ લાખણોત્રા, ચાંચમાં ભાનુબેન વિક્રમભાઈ શિયાળ, ડુંગરમાં શુક્લભાઈ હાદાભાઈ બલદાણીયા, કોટડીમાં મધુબેન કરશનભાઈ ચૌહાણ, નાગેશ્રીમાં કરશનભાઈ પુનાભાઈ બિલ અને ટીંબીમાં અંજવાળીબેન દેવજીભાઈ પડસાળાનું નામ જાહેર થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત
દ્વારકા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ છે જેમાં ચારબારા બેઠક પર રિધ્ધિબ શક્તિસિંહ જાડેજા, ધરમપુરમાં સંજય હરિભાઈ નકુમ, શક્તિનગરમાં જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કનઝારીયા, વાડીનારમાં બહાદુરસિંહ વાઢેર, ભાટિયામાં વિઠલભાઈ વલ્લભભાઈ સોનગરા, ભોગાતમાં જશુબેન વિજયભાઈ ચાવડા, ધતુરિયામાં ખીમાભાઈ ભીમાભાઈ ભોચીયા, લાંબામાં રમણભાઈ લખુભાઈ માડમ, નંદાણામાં લાભૂબેન જગાભાઈ ચાવડા, રાણમાં મોહનભાઇ નાથાભાઇ સોનગરા, કલ્યાણપુરમાં લાભુબેન ચાવડા, બરડીયામાં રમાબેન લુણાભાઈ સુમાણિયા, મીઠાપુરમાં રીટાબેન વનરાજભાઈ માણેક, વરવાળામાં જેઠાભાઇ કરશનભાઈ હથિયા, સણખલામાં રાજીબેન વિરાભાઈ મોરી, મોટા કાલાવડમાં દેવશીભાઈ લખમણભાઈ કરમુર, ઢેબરમાં રતનબેન મેઘજીભાઈ પીપરોતર અને બજાણામાં વિધાબા શક્તિસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લા પંચાયત
બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ૨૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ભાંભણ બેઠક પર જેઠીબેન પાલાભાઈ પરમાર, કાનીયાડમાં કનુભાઈ ગોબરભાઈ રાઠોડ, લાખેણીમાં ભાનુબેન રમેશભાઈ સલીયા, લાઠીદડમાં વસંગભાઈ છગનભાઈ સંઘોળ, પાડીયાદમાં છનાભાઈ કાનજીભાઈ મકવાણા, સર્વામાં દયાબેન નરશીભાઈ અણીયાણીયા, તુર્ખામાં સુરેશભાઈ મગનભાઈ હરિપરા, ભીમળાદમાં નિર્મળાબેન પ્રભાતભાઈ યાદવ, ઢસામાં ભારતીબેન કાળુભાઈ પાવરા, ગુંદાળામાં રાજેશભાઈ દિપસંગભાઈ ચૌહાણ, માંડવધારમાં રંજનબેન વાલજીભાઈ જાદવ, નિંગાળામાં ધીરૂભાઈ ધુધાભાઈ બાવળીયા, ઉગામેડીમાં સંગીતાબેન પ્રવિણભાઈ ગાગાણી, વાવડીમાં ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ વિરાણી, ખાંભડામાં વાલજીભાઈ ખોડાભાઈ ખોડદા, જૂના નાવડામાં હંસાબેન ભરતભાઈ મેર, જાળીલામાં ઈન્દુબા ભગવતસિંહ ડાયમા, નાગનેશમાં ગૌરીબેન મનીષભાઈ ખટાણા, રાણપુરમાં કેશુભાઈ ધરમશીભાઈ પંચાણા, ઉમરાળામાં વિમરભાઈ ખીમજીભાઈ મિઠાપરા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પોરબંદર જિલ્લા પંચાયત
અડવાણા બેઠક ઉપર કારાવદરા મંજુબેન વનરાજભાઈ મોઢવાડામાં મોઢવાડીયા વાલીબેન વિરમભાઈ, દેહગામ કેશવાલા ભુરાભાઈ ખીમાભાઈ, બખરલામાં ખૂટી રીધ્ધીબેન અમરસીભાઈ, વિસાવાડામાં ઓડેદરા આવડાભાઈ વિરમભાઈ, ઓદદરમાં મોરી હિરીબેન લક્ષમણભાઈ, ફટાણામાં કારવાદરા જયશ્રીબેન કૃષ્ણભાઈ, બળેજમાં મોઢવાડીયા દિલીપ લક્ષ્મણભાઈ, માધવપૂરમાં ભૂવા ભારતીબેન શાંતીલાલ, કડછમાં પરમાર પરબત મશરીભાઈનું નામ ફાઈનલ થયેલ છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયત
સનવાવ બેઠકમાં ધીરૂભાઈ લાખાભાઈ મકવાણા, ગીરગઢડામાં મનીષાબેન નરેશભાઈ ત્રાપસીયા, ધોકડવામાં ડાયાભાઈ લખમણભાઈ જાલોંધરા, વડવીયાળા વિસલાબેન દ્વારકાદાસ દોમડીયા, ભાચામાં પન્નાબેન દેવસીભાઈ ટાંક, દેલવાડામાં ભાણીબેન બાબુભાઈ બાંભણીયા, કોબમાં લખમણભાઈ પાલાભાઈ બાંભણીયા, મોડાડેસરમાં રૂડાભાઈ પૂનાભાઈ શીંગડ, સૌયદ રાજપરામાં ભાવેશભાઈ વૃજલાલ ઉપાધ્યાય, સનખડામાં વીરાભાઈ બોઘાભાઈ ઝાલા, પ્રાંસલીમાં પરેશભાઈ ગોવિંદભાઈ પરમાર, ધામળેજમાં હરીભાઈ મંગાભાઈ વાળા, લોઢવામાં રામભાઈ દેવાયતભાઈ વાઢેર, કદવારમાં નાથીબેન બાબુભાઈ પરમાર, દેવળીમાં નીતાબેન દિલીપભાઈ મોરી, વેલણમાં બાબુભાઈ પૂનાભાઈ મોરાસીયા, વડનગરમાં સવિતાબેન જગમાલભાઈ બારડ, ડોળાસામાં મણીબેન હમીરભાઈ વાજા, આલીદરમાં રાજુબેન દેવાભાઈ સોલંકી, ડારીમાં નરેન્દ્રભાઈ રાજસીભાઈ જોટવા, ભાલપરામાં મેણીબેન વિક્રમભાઈ પટાટ, ગોવિંદપરામાં ગીરીશભાઈ જેઠાભાઈ ભજગોતર