ઇ-મેમોના મામલે યુવા લોયર્સ દ્વારા કાનૂની લડતના એંધાણ
પોલીસ કમિશનર અને મ્યુ. કમિશનર પાસે આરટીઆઇ હેઠળ ૧૭થી વધુ વિગતો મંગાતા તંત્ર ઉંધા માથે
વર્ષોથી કાર્યરત યુવા લોયર્સ એ શોસીએશન સીનીયર જુનીયર વકીલોમાં લોકપ્રિય અને કાયમી કાર્યશીલ યુવા વકીલોની સંસ્થા તરીકે કાર્યરત છે. સાથોસાથ સમાજ ઉપયોગી પવૃતી કરી સામાજીક જવાબદારી પણ નીભાવી રહેલ છે , છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર માં રાજમાર્ગો પર સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવેલ છે તે કેમેરાનો ઉપયોગ વાહનચાલકો-પ્રજાજનો વિરુધ્ધ કરવામાં આવી રહેલ છે. સી.સી.ટી.વી કેમેરાઓ નાખવાનો ઉદેશા લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગે૨કાયદે પવૃતીઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન કરી અને ખુબજ મોટા દંડ ફટકારીને સરકાર ને સારું લગાડવા માટે પોલીસ ઉપર ધ્વારા બંધારણીય અધીકારોનો
ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. સી.સી.ટી.વી.ના ઉપયોગની માર્ગદર્શીકા મુજબ માત્ર ટ્રાફીક નીયમોના ભંગ બદલ દંડ વસુલ કરવાની કોઈ યોજના ન હોવા છતાં પોલીસ દ્વારા શહેરની પ્રજાજનોને ઈ-મેમો આપવામાં આવે છે અને લોકોને જેના આવકના સાધનો ન હોવા છતાં મોટી રકમના દંડ ભરવા કાયદાથી વિરુદ્ધ દબાણ રવામાં આવે છે જે ડકી કા ધ્યાન ઉપર આવતા લોકોને મદદ મળી રહે તે માટે યુવા લોયર્સ એશો, ના એડવો કે ટોની ટીમ દ્વારા ઘણા સમયથી ઈ-મેમો સંદર્ભે – લડત ચાલું કરે છે આ લડત લોકોના હીતમાં અને કોરોનાની મહામારી ને લોને લોકડાઉનના કારણે ખુબજ મુશકેલીઓ હોવા તંત્ર દ્વારા નિર્દય અને ખોટી રીતે અપાયેલા મે માના કારણે મોટા પ્રમાણ માં સમાધાન શુકના નામે દંડ વસુલાતો હોય તે માટે આગળ કોર્ટ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહયા છે. જેના ભાગરૂપેટાજોટમર યુવા એડવોકેટો ધ્વારા માહિતી અધિકાર અધિનિયમ, હેઠળ રાજકોટ શહેર પોલીસ કમીશનર તથા મ્યુ ની. કમીશનર પાસેથી વિગતો માંગવામાં આવે છે જે ની શચે મુજબ છે. આઇવે પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા કેમેરા દ્વારા વાહનચાલકો વિરૂદ્ધ મેમો જનરેટ થઈ શકે?પોલીસને કયા કાયદાની જોગવાઈ હેઠળ ઈ મેમો જનરેટ કરવાની શકાશે રાજકોટમાં અત્યાર સુધી કેટલા એ મેમો ઇસ્યુ થયા કેટલા રન થયા થવાના કારણો શું સેક્સ ઈ મેમો કયા અધિકારી દ્વારા ઇસ્યુ અને રદ કરવામાં આવે છે , જે મોબાઇલ એપ ઉપર ફોટો પાડવામાં આવે છે તે એપ માન્યતા છે કે કેમ ઈ મેમો કયા કાયદા હેઠળ જનરેટ થાય છે મોબાઇલમાં વાહનચાલકો ના ફોટા પાડવાની સત્તા કોણે આપી અને ત્યારથી તેનો અમલ થયો આજ દિવસ સુધી કુલ કેટલા સમાધાન શુલ્ક લોકો દ્વારા ચૂકવવામાં આવ્યું કંટ્રોલ સેન્ટરમાંથી મેમો ઇસ્યુ કોણ કરે છે કયા અધિકારીને આ સત્તા આપવામાં આવી છે રાજકોટમાં પ્રથમ વાર કઈ તારીખથી શરૂ થઈ આજની સ્થિતિ કેટલી રકમ ના ઈ મેમો ઇસ્યુ થયા ત્યાં સુધી ની રકમ લોકો દ્વારા ભરવામાં આવી તેની વિગતો હાઇવે પ્રોજેક્ટ શરૂ કરવાનો હેતુ અને ઉદ્દેશ શું હતા અત્યાર સુધી કેટલા સરકારી વાહનો ને ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા કુલ કેટલા પોલીસ તંત્રમાં કામ કરતા વ્યક્તિઓ ને ઈ મેમો જેવી વિગતો મેળવવા માટેની અરજી કરવામાં આવી છે. ઉપરોકત માહિતી કોર્ટ કાર્યવાહીમાં ૨જુ કરવા માટે માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવેલ છે યુવા લોયર્સ એ શો. ઈ-મેમાના પ્રશ્ન મકકમતાથી પજાવતી કાનુની લડત આપવા માટે આગળ વધી રહેલ છે,
આ કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર જુનીયર એડવોકેટની વિશાળ ટીમ સતત કાર્યશીલ રહેશે. યુવા લોયર્સ એશોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર હેમાંશુ પારેખ તથા ગીરીરાજસિંહ જાડેજા, અજય પીપળીયા, વિરે ન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારે ખ, ધવલ પડીયા, હર્ષાલ શાહ, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, વિજય પટગીર, અમીત ગડારા, નીલ શુકલ, ખોડુભા સાકરીયા જયપાલ સોલંકી ઉપરાંત અગ્રણી યુવા વકીલોની વિશાળ ટીમ સક્રીય ૨હેશે.