ઉત્તરાખંડની ઘટનાના પગલે સૌરાષ્ટ્રમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. ઉતરાખંડમાં ગયેલા સૌરાષ્ટ્ર, ગુજરાતનાં પ્રવાસીઓ અંગેની વિશેષ જાણકારીની આપલે સૌરાષ્ટ્રનાજિલ્લા મથકોના કંટ્રોલ રૂમ ખાતે સંપર્કથી કરી શકાશે. તમામ જિલ્લા મથકો માટે ટોલ ફ્રી નંબર 1077 છે જયારે જિલ્લા પંથકના ફોન નંબર અત્રે રજૂ કર્યા છે. અહીં દર્શાવેલા નંબરમાં કોંસમાં કોડનંબર તથા પ્રથમ ફોન નંબર છે બીજા નંબર ફેકસના છે. અમદાવાદ (79) 27560511 (27552144), અમરેલી (2792) 230735 (221600), ભાવનગર (0279) 2521554/55 (2437700), જામનગર (0288) 2553404 (2541485), જૂનાગઢ (0285) 2633446/48 (2633449), કચ્છ (02832) 250923,252347, 251945 (224150), પોરબંદર (0286) 2220800 (2220801), રાજકોટ (0281), 2471573 (2471574), સુરેન્દ્રનગર (02752) 283400 (284300), બોટાદ (02849 (271340/41, મોરબી (02822) 243300 (243435), દેવભૂમી દ્વારકા (02833), 232183, 232125, 232084 (232102), ગીર સોમનાથ (02876) 240063 (243300).
Trending
- Hot Bag or Ice Bag : ઈજા પર કઈ બેગનો ઉપયોગ કરવો જોઈએ?
- સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પ-2024 થયો સંપન્ન
- મામા ગોવિંદા અને ભત્રીજા કૃષ્ણના અણબનાવનો અંત, આવી રીતે થયું સમાધાન
- સુરત: ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નકલી આરસી બુક તૈયાર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
- ઠંડીમાં વધી શકે છે દાંતનો દુખાવો,અપનાવો દાદીના ઘરેલું નુસખા
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ