સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના માહોલમાં અત્યારે દિલ્હી સુધી ભાજપ ની બોલબાલા છે ત્યારે જામનગરમાં ઉલટી ગંગા ચાલતી હોય તેમ નગરપાલિકા ચૂંટણીના માહોલમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં પ્રવેશ લીધો છે..જામનગરમાં ઉલટી ગંગા જેવી પરિસ્થિતિમાં ભાજપના પાયાના કાર્યકરો ગણાતા ગૌતમભાઈ ચૌહાણ બુ અલ્પેશભાઈ ભાટિયા મનીષભાઈ ગાંધી ધીરુ ભાઈ ના રોલા રાજુભાઈ ગોહિલ એ ભાજપ ને રામરામ કરીને કોંગ્રેસ નો ખેશપહેરાવ્યો હતો દામનગર નગરપાલિકામાંએનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન શાસન ચાલતું હતું તેમાં ભાજપ પક્ષ તરીકે નબળુ પુરવાર થયું હોવાના ભાવ સાથે ભાજપના કાર્યકરોએ પક્ષના એ રામ રામ કરી દીધા હતા દેશ આખામાં અત્યારે ભાજપ ની બોલબાલા છે ત્યારદામનગરમાં સ્થાનિક અસંતોષના કારણે ભાજપના પાયાના વ્ય કાર્યકરોની કોંગ્રેસ ગમન ભારે આશ્ચર્ય સર્જે છે. દામનગરના રાજકારણમાં ભાજપના કાર્યકરોના કોંગ્રેસ ગમન ને લઈને ભારે ચર્ચા જાગી છે.
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં