મ્યાનમારનું લોકતંત્ર વારંવાર સેનાના હાથમાં સપડાવવાનો સીલસીલો વધુ એક વાર પુનરાવર્તીત: પરિસ્થિતિ ચિંતાજનક
ભવ્ય અને ભારે વિસંગતતા વાળુ ઇતિહાસ ધરાવતા ટચુકડા એવા મ્યાનમાર દેશમાં દાયકાઓથી રાજકીય અસ્થિરતા અને ઘમાસાણ યુધ્ધની પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની એક કિસ્મત બની ગઈ હોય તેમ મ્યાનમારમાં ફરી થી લોકતંત્ર વચ્ચે લશ્કરી શાસન આવી પડ્યું છે સોમવારે સૈન્ય દ્વારા સરકારનું નિયંત્રણ હાથમાં લઈને રાજકીય નેતાઓ અને દેશમાં લોકતંત્ર માટે વર્ષો સુધી જુના ઓમ શાંતિ સુખી અને રાષ્ટ્રપ્રમુખ વિન મિંટ જેવા નેતાઓને લશ્કર દ્વારા હિરાસતમાં લીધા હતા વિડિયો મ્યાનમારના શાંત રાજકારણમાં સોમવારનો દિવસ ભારે મુશ્કેલીનો દિવસ બની રહ્યો હતો લશ્કરી શાસનમાં ગરકાવ થઈ ગયેલા મ્યાનમાર ને આબાદ બચાવવા માટે ભારત અને ચીન જેવા પડોશી રાષ્ટ્રો એ દેશમાં લોકતંત્ર પૂર્ણ બહાલ થઈ જાય તે માટેની હિમાયત કરી કમર કસી છે અમે અમારા પાડોશી દેશ મ્યાનમારની વર્તમાન પરિસ્થિતિનું ખૂબ જ નજીકથી અવલોકન કરીએ છીએ તેમ ભારતના સુરક્ષા પ્રવક્તાએ જણાવ્યું હતું.ભારત ચીન પણ મ્યાનમારની આ પરિસ્થિતિ અંગે ચિંતિત છે મ્યાનમારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનાખોરી કરવા માટે પંકાયેલા મ્યાનમર ભારત પાકિસ્તાન જેવા દેશમાં ઘૂસવા માટે પ્રવેશદ્વાર તરીકે વપરાતું આવ્યું છે તેવા સંજોગોમાં ભારતના લોકતંત્ર માટે મ્યાનમારની આ કટોકટી પડકારરૂપ બની છે આમ પણ પ્યારમાં દાયકાઓથી ભારતની આંતરરાષ્ટ્રીય સમુદાય માટે માથાનો દુખાવો બની ગયા હોય તેવા અલગાવવાદી અને અસામાજિક તત્વોનો પડ્યો પાથર્યો રહેવાનો દુષણ વચ્ચે ત્યારે શાસન છે અને લોકતંત્ર અત્યારે અનિશ્ચિત મુદત માટે ઘરમાં પુરાઈ રહ્યું છે ત્યારે પશ્ચિમી દેશો વીના સાથી મિત્રો અને ભારત સહિતના પ્રભાવિત દેશના લોકતંત્ર પૂર્ણ બહાલ કરવા માટે હિમાયત કરવામાં આવી છે બીજી તરફ મ્યાનમારમાં લોકતંત્રને સજીવન રાખવા માટે દાયકાઓથી જજુમતા મહિલા નેતા અને લશ્કરે કેદખાનામાં ધકેલી દીધા છે લશ્કર સાથે વારંવાર લોકતંત્ર માટે સંઘર્ષમાં ઉતરનાર શા ન સુ,,કી ને કે ખાડામાં ધકેલી દેવાથી ધ્યાનમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિનું સર્જન થઈ ગયું છે બહાર કરવા માટે માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વના શાંતિપ્રિય દેશો દ્વારા સંયુક્ત રાષ્ટ્રો પર દબાણ ઊભું કરવાની રણનીતિ અખત્યાર કરી છે મ્યાનમારમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.