જીત કી ઝીદ: ન્યુરોપેથી રોગને અવગણી ઓનલાઈન બિઝનેસમાં સફળતા હાંસલ કરતા સ્મિત ચાંગેલા
જીવનમાં સ્વિકૃતિ તમારી તકલીફને તકમાં ફેરવે છે: સ્મિત ચાંગેલા
જીવન માં સ્વીકૃતિ જીવન જીવાની દિશા બદલી શકે છે તેમજ દ્રઢ મનોબળ જિંદગી ની તકલીફો ને પણ તક માં ફેરવી શકે છે ન્યુરોપેથી જેવા રોગનો સામનો કરી 16વર્ષ ના સ્મિત ચાંગેલા આજે ઘણા લોકો માટેના પ્રેરણ સ્વરૂપ બન્યા છે માત્ર 3મહિના ના સ્મિત ને ન્યુરોપેથી જેવો રોગ થશે એવું તેના પરિવાર ને સ્વપ્ને પણ ખ્યાલ નતો. આ રોગ માં મનુષ્યના શરીરીના કોઈ પણ ભાગના સ્નાયુઓ શુધી યોગ્ય પ્રમાણમાં લોહી નું પરિભ્રમણ થતું અટકાય છે જેના કારણે શરીર નો જેતે હીશો કામ કરતો બંધ થઈ જાય છે સ્મિત ના કેસ માં પણ આવું જ કાયક બન્યું છે કમરથી નીચેનો ભાગ અને બને હાથ માં યોગ્ય પ્રમાણ માં લોહીનું પરિભ્રમણ થતું નથી છતાં પણ સ્મિત ચાંગેલા ખુમારી વાળું જીવન જીવી રહ્યો છે આજે તે ખરા અર્થ માં આત્મનિર્ભર છે સ્મિત રોજિંદા કામો જે તેના થી શકાય હોય એ પોતાની જાતે કરી લેતો હોય છે જેમ કે ઘરના દરવાજ ને ખોલી ઘરમાં પ્રવેશ કરવો ચમચી વડે જાતે જમીલેવુ કે પછી ઓનલાઇન શિક્ષણ લેવા માટે સજ્જ રહેવું આજે સ્મિત ચાંગેલા ઓનલાઇન બિઝનેસ કરે છે લોકડાઉન દરમિયાન તેણે પોતાનો આ ઓનલાઈન બિઝનેઝ શરૂ કર્યો છે સોશિયલ મીડિયા ની વોટ્સએપ એપ્લીકેશન ના માધ્યમ થી સ્મિત ગુજરાત અને બહાર ન વિવિધ રાજ્યોના વેન્ડરો પાસે થી ફેશન અને લાઈફસ્ટાઇલની વસ્તુ ઓ તેના ગ્રાહકો ને મંગાવી આપે છે અને તે પ્રોડક્ટ પર પોતાનું માર્જિન રાખી બિઝનેસ કરે છે.
સ્મિત ચાંગેલા એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે આ રોગ ને ન્યુરોપેથી કહેવાય છે શરીરના સ્નાયુઓમાં યોગ્ય લોહીનું પરિભ્રમણ પોહચે નહીં તેના કારણે આ રોગ શરીરી ના કોઈ પણ ભાગ માં થાય છે મારા કેશ માં મારા શરીર ના હાથ અને કમર ના નીચે ના ભાગ ના સન્યાયું માં યોગ્ય પ્રમાણમાં લોહી નું પરીભ્રમણ થતું નથી હાલ હું ધોળકિયા સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું દસમા ધોરણમાં મારે 98.5 પી આર આવ્યા હતા વિકલાંગોની કેટેગરીમાં હું ગુજરાત ફર્સ્ટ આવ્યો હતો બાપુ હાલ ગોવિંદ ની પરિસ્થિતિ ને લીધેલ અમારુ અભ્યાસક્રમ ઓનલાઇન ચાલી રહ્યું છે આવી જાય સ્કૂલ તરફથી પણ મને ખૂબ જ પ્રોત્સાહન મળે છે મારા ફેકલ્ટી અને ટીચર મને ખૂબ પ્રોત્સાહિત કરતા રહે છે ક્યારેક એવી ક્ષણ આવે કે હું પણ નોર્મલ બાળકો ની જેમ હરિફરી શકતો હોત ત્યારે એમ થાય કે દુનિયામાં મારા થી પણ ઘણી તકલીફ અને રોગ થી લોકો ખુમારી થી ભર્યું જીવન જીવી રહ્યા છે એટલે હું મારી જાત ને હતાશ થવા દેતો નથી તેમજ મારા પરિવારના સભ્યો અને મિત્રવર્તુળ મને હંમેશા પ્રોત્સાહન આપ્યા રાખે છે લોકોડાઉન દરમિયાન મેં સોસીયલ મીડિયા ના પલટફોર્મ નો યોગ્ય ઉપયોગ કર્યો વોટ્સએપ એપ્લિકેશન ના મધ્યમથી મેં ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો મારા સ્કૂલ ના મિત્રએ મને આ બિઝનેઝ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યો આ બિઝનેસ માં મારા વેન્ડરો મને ફેશન અને લાઈફ સ્ટાઈયલ ની તમામ પ્રોડક ના ફોટા બધી વિગત સાથે મોકલે જેને હું મારા વોટ્સએપ ગ્રુપ માં મૂકી દવ અને જે કોઈ ને બી એ પ્રોડક્ટ લેવી હોય તેમને મંગાવી આપવા નું કહે તેના પર મારુ હું માર્જિન રાખી મંગાવી આપૂ છું છેલા 5મહિના થી બિઝનેસ કરું છું હાલ મારા વોટ્સએપ ગ્રૂપ માં 250થી પણ વધારે લોકો ખરીદી કરી રહ્યા છે ગ્રુપ માં ગ્રહકો પણ સારો રિસ્પોન્સ આપે છે અને ઓનલાઈન શોપિંગ કરવા નું વધુ પસંદ કરી રહ્યા છે હાલ ધોરણ 11 કોમર્સ માં હું અભ્યાસ કરી રહ્યો છું કોમર્સ રાખી સી.એ, સી.એસ , યુ.પી.એસ.સી, જી.પી એસ.સી કેવી પરીક્ષાઓ આપી ઉજળું ભવિસ્ય બનાવી શકાય પરંતુ મારે એન્ટ્રપ્રેનિયર બનવું છે કેમકે કે ગુજરાતી હમેશ બિઝનેઝ નું પહેલા વિચારતા હોય છે આપડા લોહીમાં જ બિઝનેસ હોય હાલ મેં બિઝનેઝ તરફ ઝમ્પલાવા ઓનલાઈન બિઝનેઝ શરૂ કર્યું છે થોડાક સમય બાદ શેરમાર્કેટ નું શરૂ કરવું છે ત્યારે બાદ પોતાની કમ્પની શરૂ કરવાનો વિચાર છે નાન પણ થી જ મેં સ્કૂલ ના દરેક સ્પર્ધાત્મક કર્યક્રમો માં ભાગ લીધો છે જેવા કે ઇન્ડિયન ટેલેન્ટ, ઓલિમ્પિયાર્ડ, હિન્દી એસે રાઇટિંગ , સ્કૂલના વાર્સીકમોહત્સવ,સાયન્સ ના પ્રોજેક્ટ , દ્રામાં આ બધા માં ભાગ લીધો છે મારા મનોરંજ હું મારા મિત્રો સાથે ફરવા માં તેમજ ઘર માં લેપટોપ પર વેબ સિરીઝ જોવ છું યૂટ્યૂબ પર મોટીવેશનલ વિડિઓ જુવા વધુ પસંદ કરું છું અને બિઝનેસ માં કેવી રીતે આગળ વધુ તેના વિડિઓ જોતો હોવ છું હાલ મારા વેન્ડર પંજાબ, લુધિયાના, યમુનાનગર,મુંબઈ ,સુરત ના છે ઓર્ડર તો મારા બધે જાય છે હવે ગ્રહોકો વધુ ગ્રુપ માં જોડાય એટલો બિઝનેઝ માં મને વધુ ફાયદો થાય મારા જેવા ઘણા એવા લોકો હશે જેમને આવા રોગ હશે તો એમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી લોકોડાઉન માં મેં જેમ નવો રસ્તો શોધ્યો અનુભવ માટે નો તો લોકો ગમેઇ સ્ટાર્ટઅપ કરવું જીવન ના બિલકુલ નિરાશ કે હતાશ ન થવું આપણે સ્વીકૃતિ રાખવી અને જીવન માં સફળ થવા માટે હંમેશા આગળ વધતા રહેવું બીજા ના જીવન માં હમેશા પ્રેરણારૂપ બનવું.
સ્મિત હંમેશા પ્રોત્સાહનથી રહે છે જીવનમાં કંઈક નવીન કરવા અને શીખવા તત્પર રહે છે: હીનાબેન ચાંગેલા
સ્મિત જ્યારે 3 મહિના નો થયો ત્યારે અમને ખબર પડી અને અમે તુરંત ફિઝિયોથેરાપીસ્ટ ને ત્યાં સ્મિત ને ચેકપ માટે લઈ ગયા ત્યાર અમને જાણવા મળ્યું કે સ્મિત ને ન્યુરોપેથી ની ડીસીઝ છે ત્યારે બાદ અમે ઘણા બધા નિષ્ણાતો અને હોસ્પિટલ ખાતે સ્મિત ને સારવાર માટે બતાવા ગયા પરંતુ આ તકલીફ નો કોઈ નિરાકરણ આવ્યું નથી છેલ્લે અમે મુંબઈ ખાતે ડો.આલોક શર્મા ના નિદાન હેઠળ બોનમેરો પણ મુકાવ્યો પરંતુ કોઈ ખાસ આ ડિસીઝ માં સુધારો જુવા મળ્યો નથી હાલ અમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે તેને એક્સરસાઇઝ કરવાનું લઈ જતા હોય અને કસરતનું વધારે જોર રાખવામાં આવે છે ઘરે અમે તેને ખૂબ પ્રોત્સાહન આપી છે જેથી તે પોતાની જાતે શક્ય તેટલા તેના કામ કરી શકે છે બાકી બધા કામ અમારા પરિવારજનો તેની સેવા માં હજાર હોય છે ડોકટર ના જાણવ્યા મુજબ સ્મિત ના શરીર માં લોહી નું પરિભ્રમણ યોગ્ય જગ્યાપર થતું નથી જેના લીધે તેના હાથ અને કમર નીચે ના ભાગ ના સન્યાયું ઓ કામ કરતા નથી માત્ર તેનો અંગુઠો કામ કરતો હતો છેલ્લા કેટલા સમય થી એપણ કામ કરતો નથી હાલ અભ્યાસ માં તેના માટે રાઇટર રાખવા માં આવ્યો છે અમારા આસ પડોસ ના લોકો પણ સ્મિત ની મદદે હમેશા ખેડપગે ઉભા હોય છે સ્મિતનું સ્પેલિંગ ખૂબ સારું થઈ રહ્યું છે ખાતેના ફેકલ્ટી અને શિક્ષકો તરફથી પણ તેને પ્રોત્સાહન મળી રહ્યો છે અમને ગર્વ છે કે સ્મિત અત્યારે આત્મનિર્ભર છે અને આત્મા મનોબળથી અભ્યાસ કરી રહ્યો છે તેથી કોઈપણ કાર્ય થઈ શકે તેમ નથી તો તે તેના મૂળનો અને નાક અથવા જીભ વડે કાર્ય કરી ફોન લગાવો આ બધા કામ કરી લે છે સ્મિતની અભ્યાસ ની બુક પણ તેના મિત્ર વર્તુળ મા ફરતી રહે છે તેમજ સ્મિતના મિત્ર દ્વારા તેને ઓનલાઇન બિઝનેસ કરવાની સલાહ કરવામાં આવી અને પ્રોત્સાહન પણ આપ્યું આજે સુમિત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વોટ્સઅપના માધ્યમથી જુદા જુદા બેનરો સાથે મળી અને ઓનલાઇન બિઝનેસ કરી રહ્યો છે તેનો અમને ગર્વ છે સાથે અભ્યાસમાં પણ મોખરે છે અમારે તો હવે તેને સ્કૂલિંગ શરૂ થતાં સૌથી પહેલા આમાં તેને સ્કૂલે મોકલશો ઓફલાઈન સ્કૂલિંગ માં તે ઘણી બધી એક્ટિવિટી પણ કરી શકે છે અને તેને ખૂબ રસ છે સ્કૂલે જવાનો કાલે અમે કોમર્સમાં અભ્યાસ કરાવી રહ્યા છે આગળ જતાં એમાં જ સી.એ ,સી.એસ અથવા તો યુ પી એસી જેવી પરીક્ષાઓ આપવા પ્રોત્સાહિત કરી છી પહેલા સ્મિતને સામાન્ય બાળકો રમતા જોઈ ત્રણ વાર એવું થતું કે કાશ હું પણ આવી રીતના રમી શકતો હોય તે ફરી શકતો હોય પરંતુ તેને સ્વીકૃતિ સ્વીકારી અને આજે પોતાના મનોબળથી તે પોતાના જીવનને જીવી રહ્યો છે અને નવી નવી દિશા ઉપર સફળ થઇ રહ્યો છે.
ન્યુરોપથી રોગમાં ફિઝિયોથેરાપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે: ડો. દેવાંગી વૈષ્ણવ (સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ)
ડો. દેવાંગી વૈષ્ણવ સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ન્યુરોપથી બે પ્રકામાં હોય છે પેરીફરલ ન્યુરોપથી જેને વાયરલ ઇન્ફેકશન હાલના તબકે જોઈતો કોરોના ને લીધે પણ પેરીફરલ ન્યુરોપથી થઈ શકે છે પેરીફરલ ન્યુરોપથી માં હાથ પગ ના સન્યાયુઓ તેમજ બ્રિધીગ ના સન્યાયુઓ અને અસર કરતા હોય છે આવા દર્દી ને મસલ માં નબળાઈ આવી શકે છે દર્દી બેડરીડર બની શકે છે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે ત્યારે બાદ આવે છે ડાયબેટીક ન્યુરોપથી ના દર્દીને સેન્સરી તકલીફ પડે મોટર એટલે હાથ પગ માં હલન ચલન માં તકલીફ પડે શ્વાસોશ્વાસ માં પણ ડાયબેટીક માં વધારે આપણે સેન્સરી ન્યુરોપથી જોવા મળે છે. ન્યુરોપથી રોગ માં ફિઝિયોથેરાપી ની ભૂમિકા મહત્વપૂર્ણ છે દરેક સન્યાયું ઓ ના હલન ચલન માટે કસરત કરવી જરૂરી છે આ રોગ ની રિકવરી માં મેજર રોલ છે જેમાં સ્ટ્રેનથનીગ એક્સરસાઇઝ , એડવાન્સ થેરાપ્યુટીક અમુક ઇલેક્ટ્રોનિક ગેજેટ જેવા કે સ્ટીમયૂલેટર , પેઈન રિલીફ માટે એડવાન્સ ટેકનોલોજી માં લેઝર છે અલ્ટ્રા સાઉન્ડ છે આ બધી ટ્રીટમેન્ટ આપી અમે દર્દીઓ ની સારવાર કરતા હોય છી દર્દી ને 3,12,18 મહિના સુધી માં સંપૂર્ણ રિકવરી પેરીફરલ ન્યુરોપથી માં જોવા મળે છે ડાયબેટીક ન્યુરોપથી માં ડાયબીટિક કેટલું છે તેના પર આધાર રાખે છે વાઇરલ ન્યુરોપથી માં કોઈ ડીસીઝ નથી દર્દી ને તાત્કાલિક સારવાર આપવી પડે તેમજ આઈ સી યુ માં રાખવા પડે પેરીફરલ ન્યુરોપથી માં ચેસ્ટ બ્રિધીગ એક્સરસાઇઝ એવી પડે છે ન્યુરોપથી રોગ માં દર્દી એ દ્રઢ મનોબળ રાખો જરૂરી અમે ઘણા ચમતકાર પણ થતા જોયા છે આ રોગ ના નિદાન અને સારવાર સમય