હળવદ તાલુકા પંચાયતની આગામી દિવસોમાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં હળવદ ભાજપ દ્વારા તાલુકા પંચાયત લડવા ઇચ્છુક દાવેદારોની શહેરમાં આવેલ શરણેશ્વર મંદિર ખાતે સેન્સ લેવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતની ૨૦ સીટ ૮૧દાવેદારો એ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી હતી આ તકે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરેલ નિરીક્ષકો તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ,હળવદ પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ સહિતના ઓ હાજર રહ્યા હતા ટીકર તાલુકા પંચાયત સીટમનસુખભાઈ પટેલ, પ્રદીપભાઈ પરમાર ,રમેશભાઈ ચાવડા,ઘનશ્યામ ગઢ તાલુકા પંચાયત સીટ, અસ્મિતાબેન મકવાણા, ગૌરીબેન માકાસણા, અજીતગઢ તાલુકા પંચાયત સીટ, રેખાબેન લોરીયા, જયશ્રીબેન ઝાલા, મનિષાબેન સિણોજીયા, દયાબેન કુરિયા, સવિતાબેન રંભાણી, ઈશનપુર તાલુકા પંચાયત સીટ, ચેતનાબેન વાઘેલા, કરસનભાઈ પરમાર, બાલાભાઈ મકવાણા, મયુર નગર તાલુકા પંચાયત સીટ, હર્ંષાબા ઝાલા, કંચનબેન ચૌહાણ આ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે હળવદ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે શહેરમાં આવેલ શરણેશ્વર મંદિર ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા હળવદ તાલુકાની પાંચ જિલ્લા પંચાયતની ચુટણી માટે ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા જેમાં પાંચ સીટ માટે ૩૭ ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી હતી આ તકે હળવદ તાલુકા અને જિલ્લા પંચાયતની ચેતના ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ ભાજપ દ્વારા કે.એસ અમૃતિયા ,હસમુખભાઈ પંડયા, મંજુલાબેન દેત્રોજા તેમજ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુભાઈ સીણોજીયા,શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે,મહામંત્રી રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ અને ગ્રામ્ય ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા અને સંજયભાઈ પંચાસરા સહિતના ઓ હાજર રહ્યા હતા
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
- શિયાળામાં રોજ આ તેલથી કરો ચહેરાની માલિશ, ચાંદ જેવી ચમકશે ત્વચા
- અંજાર : તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાયો
- શું તમે પણ એક સારા ફોન ની શોધ માં છો, તો આ તમારા માટે
- ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
- હિંમતનગર: ટેકાના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે મગફળી
- Realme એ એવો તો કેવો ફોન લોન્ચ કર્યો કે જેનાથી તમે પાણી માં ફોટો પાડશો તો પણ ફોટો ક્લીયર આવશે
- લવ બર્ડ્સ મલ્હાર-પૂજા લગ્નના તાંતણે બંધાઇ ગયા,જુઓ સુંદર તસવીરો