આજી નદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલા આધુનીક મશીનોને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફલેગ આપ્યું હતું.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, જિલ્લા કલેકટર રેમ્પા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અને મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: શૈલેષ વાડોલિયા)