- – ૩/૪ કપ અડદની દાળ
- – ૧૦થી ૧૨ નંગ નાની ડુંગળી
- – ૧ ઇંચનો આદુનો ટુકડો
- – ૨ ટેબલ સ્પુન કોથમીર સમારેલી
- – ૧ ડાળખી મીઠો લીમડો
- – ૩ થી ૪ ચપટી હિંગ
- – મીઠુ
રીત :
– સૌ પ્રથમ અડદની દાળને ઓછામાં ઓછી બે કલાક માટે પલાળી મુકો.
– હવે આ દાળમાં જરૂર પૂરતુ પાણી નાખીને વડા માટેનું ખીરુ તૈયાર કરો. હવે ડુંગળી (ઝીણી સમારેલી) આદુ મરચાની પેસ્ટ, કોથમીર અને મીઠો લીમડો આ બધી સામગ્રીને તૈયાર કરેલા ખીરામા ઉમેરીને બરાબર મિક્સ કરો.
– હવે એક કડાઇમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં તૈયાર કરેલા ખીરામાંથી વડા બનાવીને વચ્ચે કાણુ પાડીને તળે! અને વડા લાઇટ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તળો. અને ઉતારી લો. તો તૈયાર છે. ગરમા ગરમ વડા….