આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
રાજકોટ વોર્ડ નં 2
શું કહે છે ભાજપ?
વોર્ડ નંબર બે ના ભાજપ પક્ષે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી લોકોના પ્રશ્નોને વાચા આપતી પાર્ટી છે વિકાસની પાંખો ફેલાવતી પાર્ટી છે નાના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન મળી શકે છે કૌટુંબિક વર્ચસ્વ હોય તો જ તમે નેતા બની શકો એ ભારતીય જનતા પાર્ટી નથી લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાઈને આવતી પાર્ટી જ હંમેશા શાસક રહે છે ત્યારે જે લોકોની પસંદ છે તેને જ આજે દેશની સેવા કરવાનો મોકો મળે છે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસ સાધ્યો છે દેશ માટે લોકોને ભારતીય
જનતા પાર્ટી પર વિશ્વાસ છે કોઈપણ જાતના જ્ઞાતિવાદ કે જૂથવાદ નો સમાવેશ ભારતીય જનતા પાર્ટીમાં થતો નથી રાજકારણમાં લોકોના હિત માટે કાર્ય કરે છે ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા સંગઠનને મહત્ત્વમાં આપવામાં આવ્યું છે અને પાર્ટીનો સક્ષમ કાર્યકર્તા પણ સંગઠનનો જ હોય છે સંગઠનનો કાર્યકર્તા એ હંમેશા પાર્ટી માટે સર્વોપરી હોય છે કોંગ્રેસમાં કોઈ જાતનું સંગઠન છે નહીં નેતૃત્વ પણ નથી અને ત્રીજી વાત એ કે તમે માત્ર ને માત્ર રાજકારણ અને માત્ર અને માત્ર પોતાના પદ સાથે જોઈને લોકો હંમેશા હોય છે જ્યારે લોકોના વિકાસ બાબતે લોકોના પ્રશ્નો બાબતે કોઈપણ એટલે જ ૬૦ વર્ષ જૂની કોંગ્રેસની જે સાત છે અત્યારે ભારતીય જનતા પાર્ટી છે એટલા માટે જ છે કારણ કે લોકોએ એ માનવ વિશવાસ જોયો છે થોડાક સમય પહેલા પેટા ચૂંટણી માં ૮ બેઠક પર ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી અને એમાં અમુક જગ્યાએ તો જ્યારે ભારતીય જનતા પાર્ટી તો લઈ આવ્યો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે એનો અર્થ જ એ છે કે દરેક વ્યક્તિ ચાલશે કે અમારે ન તો માત્ર ને માત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જોઈએ છે એટલે એ જોતાં એવું લાગે છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તમામે તમામ છે. દાવેદારી કે ગમે તે કરે પરંતુ લોકોને કોંગ્રેસમાં વિશ્વાસ નથી લોકો કોંગ્રેસની સાથે નથી લોકો ભારતીય જનતા પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી પાર્ટી બની રહેશે સ્થાનિક ચૂંટણીમાં લોકો ભાજપ સાથે છે અને આ વખતે પણ જંગી બહુમતીથી સ્થાનિક ચૂંટણી જીતવા ભાજપ તૈયાર છે.
શું કહે છે કોંગ્રેસ?
વોર્ડ નં ૨ના કોંગ્રેસ પક્ષ એ જાણવ્યું કે ૧૩૬ વર્ષથી કોંગ્રેસ લોકોની અને દેશની સેવામાં પોતાનું સમર્પણ આપી રહી છે વોર્ડ નંબર ૨ની વાત કરું તો ક્યાંક કચાશ રહી ગઈ છે જેનો લાભ ભાજપ લઈ રહી છે માત્ર એટલું જ નહીં પરંતુ પ્રમુખશાહી તાનાશાહી નો ખેલ રહી છે ભાજપ ત્યારે અમે આ વખતે તૈયારીઓ દેખાવાની શરૂ કરી દીધી છે કોંગ્રેસ સાથે લોકોની સરકાર જે વિશ્વસનીય તારી સરકાર બનશે ક્યાં તમે લોકોનો પણ ભરોસો કેવી નથી શક્યા રાજકારણને
જે રીતનું અટકાવવામાં આવી રહ્યું છે જ્ઞાતિવાદ યુવા ધર્મ પર લઇ જવામાં આવી રહી છે પરંતુ લોકો ક્યાં સુધી અકબંધ છે હવે લોકો જાગૃત થઈ ચૂક્યા છે અને લોકો અને કોંગ્રેસ સાથે કામ કરશે લોકો કહે છે કે ભાજપ નેતૃત્વવાળી સરકાર છે પરંતુ એને પણ પાંચ જણા ચલાવે છે ત્યારે આજે કોંગ્રેસની અંદર સંયુક્ત કામ કરવામાં આવે છે એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવે છે ગુલાબી પરથી દૂર રહી કોંગ્રેસ કામ કરે છે સતા અને જોર અને પૈસાના જોરે તમે ક્યાં સુધી સરકારને ટકા આવશો ઘણી વખત એવું થતું હોય છે મતભેદોના લીધે અથવા ગેરસમજના કારણે વિખવાદોને લીધે પક્ષ પલટો થતો હોય છે પરંતુ કોંગ્રેસ એ ભૂતકાળને આવતી નથી પરંતુ આવનારા ભવિષ્ય ને સુવર્ણ બનાવવાની તૈયારીઓ કરી રહી છે કોંગ્રેસમાં તો લોકશાહી છે કાર્યકર્તા હોય અગ્રણી હોય કે પ્રદેશ પ્રમુખ હોય દરેક એકબીજાની વાતો સાંભળે છે જ્યારે ભાજપમાં સરમુખસહી ચાલતી આવી છે કોર્પોરેશનમાં જે રીતની ભ્રષ્ટાચારો ની હારમાળા થઈ છે ત્યારે પ્રજા પણ કોંગ્રેસની દાવેદારી ઈચ્છે છે દર વર્ષે બજેટમાં ગુલબંકી મારી શક્તિ સરકારને આ વર્ષે તાબડતોડ જવાબ દેવા કોંગ્રેસ તૈયાર છે પક્ષ ની પોતાની વ્યૂહ રચના હોય છે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કાર્ય કરતી હોય છે બીજી તરફ કાર્યકર્તાઓ થી લઈ પદાધિકારીઓ સુધી એક તરફેણમાં વિચાર કરતી નથી હંમેશા દરેકની વાત ને માન્યતા આપે છે આ વખતે ખૂબ સારા આગેવાનો અમારા વોર્ડ નંબર ૨ થી સ્થાનિક ચૂંટણીમાં રંગેચંગે ચૂંટણી લડવા તૈયાર છે કોંગ્રેસ સ્થાપના દિવસ અમે સૌ પોતપોતાના ઘરે તો ઝંડા લહેરાવી શું અને શાંતિપૂર્ણ કોંગ્રેસ સ્થાપના દિવસ ની ઉજવણી કરીશું પ્રજાને જાગૃત કરતા કરતા રેહસું.
શું કહે છે પ્રજા?