ભારતીય શેરબજારમાં હાલ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1273 અંક ઘટી 45686 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 403 અંક ઘટી 13356 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, એનટીપીસી, એસબીઆઈ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓએનજીસી 7.93 ટકા ઘટી 91.10 પર કારોબાર કરી રહ્ય છે. ઈન્ડસઈન્ડ બેન્ક 6.81 ટકા ઘટી 843.40 પર કારોબાર કરી રહ્યો છે. બીજીતરફ એશિયાઈ બજારો હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 140 અંકના ઘટાડા સાથે 26358 પર કારોબાર થયો. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 48 અંક ઘટી 26714 પર કારોબાર કરી રહ્યો. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 25 અંકની તેજીની સાથે 3420 પર બંધ થયો છે.
Trending
- CM પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. 28મી નવેમ્બરે યોજાશે
- દાહોદ: IOCL ના CSR ફંડના માધ્યમથી દિવ્યાંગ સાધન સહાય અંગે કેમ્પ યોજાયો
- POCSO એક્ટ હેઠળ સંડોવાયેલા ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં 609 આરોપીઓને સજા
- જુનાગઢ : નવા નાગરવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ
- હળવદ: પોતાની ફરજની સાથે માનવતા મહેકાવતા Ex. આર્મી મેન : ડુંગરભાઈ કરોત્રા
- ‘વાળની લેન્થ જોને વધતી જ નથી’ તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું
- Dwarka : નાગેશ્વર નજીક 24 યાયાવર પક્ષીનો શિકાર
- ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં “સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઇ