ધીરુભાઈ અંબાણિ બાદ તેમના સુપુત્રોએ અંબાણિને એક બીજામાં વહેચીને અલગ અલગ કંપનીઓ શરૂ કરી છે. ત્યારે રીલાયન્સ કંપનીમાં ધનધનાધન જીઓના આવ્યા બાદ હવે જીઓ મોબાઈલ પણ માર્કેટમાં આવી રહ્યો છે. પરંતુ આ જીઓમોબાઇલ આવવા પાછળનું એક એવું રહસ્ય બહાર આવ્યું છે જેમાં દેશભક્તિ દાખવતા રિલાયન્સના આ માલિકે ચીનને પોતાના જીઓ મોબાઈલ બનાવવા 30 કરોડ આપ્યા છે. અને જ્યારે ચાઇનાની બનાવટના આ મોબાઈલ 1500ની ડિપોજીટથી દેશવાસીઓને આપશે જેના પર 28% GST લાગતો અટકશે કારણકે એ ફોન વેચાતો નથી પણ ડિપોજીટ પર અપાય છે. અને આ ફોન 10-10 કરોડના ટાર્ગેટ સાથે ત્રણ રાઉન્ડમાં માર્કેટમાં મુકાશે. જેના ગણિત અનુસાર 10 કરોડના ત્રણ રાઉન્ડને અનુસંધાને તો આ ટેક્સની રકમની ખપત કોણ પૂરી કરશે એની ચોખવટ કરવાની જરૂર રહી લગતી નથી…વાંચક મિત્રો તમે સમજદાર જ છો…! જો આ રીતે જ જીઓ મોબાઈલએ વધુ રૂપિયા લેવા છે તો તેના કરતાં રૂપિયા ચૂકવી અને દેશના આદર્શ ટેક્સ પેયર બની દેશની સેવા કરવામાં શું ખોટું છે…?
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!