જીએસઆરટીસી બસ ડેપો મેનેજર ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના નું નવું વ્યાપક પ્રમાણમાં ખેલાઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરો નું પ્રમાણમાં વધુ બેફામ બન્યો છે અને ઘડિયાળના લોલક વિસ્તારમાં પ્રત્યેક મિનીટે કોરોના ના નવા કેસો મોબાઈલ અને દિવસેને દિવસે પરિસ્થિતિ કયા વહુ સ્થિતિ સર્જી રહી છે તેવા સંજોગોમાં આ વાયરો પ્રાણઘાતક તબક્કામાં પહોંચે અને વ્યાપક પ્રમાણમાં તબાહી સર્જી તે પહેલા તેને કાબૂમાં લેવા માટે તમામ શક્યત: પ્રયાસો માટે તંત્રએ કવાયત હાથ ધરી છે કોરોના ની રસી હજુ બજારમાં આવી નથી આવતા આવતા દિવસો નહીં મહિનાઓનો સમય લાગી જશે તેવા સમય અને સંજોગો માં અત્યારે કોરોના વાયરસ થી બચવા માટે એક જ માત્ર ઈલાજ છે કે તેના સંક્રમણના પ્રભાવથી વ્યક્તિ સમાજ શહેર રાજ્ય અને દેશ બચે તેવા સાવચેતીના પગલા લેવા જોઈએ કોરોના ના અંતિમ લોકોએ જે રીતે બેવકૂફી કરીને તહેવારોની ઉજવણીના ઉન્માદમાં મગજ વગરના ટોળાઓ ની ઉપદ્રવ તાથી મંદ પડેલા આ વાયરાને ફરીથી જોર અપાયું તેવા સંજોગોમાં હવે આગામી દિવસોમાં આ મહામારી વધુ ઘાતક બને તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે તેવા સંજોગોમાં હજુ પણ લોકો આ બીમારીને ગંભીરતાથી લેવાના બદલે બેવકૂફી ઉપર બેવકૂફી કરી રહ્યા છે કોરોના થી બચવા માટે સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવું અનિવાર્ય છે તેવા સંજોગોમાં પણ લોકોને પોલીસ દંડ કરે તો માસ્ક પહેરવું ની માનસિકતા ખરેખર ખેદજનક ગણાય સોશિયલ ડીસ્ટન્સ એને માસ્કનો ઉપયોગ વ્યક્તિ અને સમાજના સાર્વજનિક હિતમાં હોવા છતાં પોલીસને આ તકેદારીના અમલ માટે દંડનો સહારો લેવો પડે તે ખરેખર મોટામાં મોટી કમનસીબી ગણાય લોકોને મોઢું ઢાંકવામાં પણ તકલીફ પડતી હોય તેવી સ્થિતિમાં લોકોના હિત માટે પોલીસને આક્રમક બનવું પડે છે માત્ર માત્ર મોઢે લગાવવાથી અને કપડું ઢાંકવા પુણ્યતિથિ સાવચેતી અનિવાર્ય નથી હવે હવામાન પણ કોરોના સંક્રમણ નો વાયરો ફેલાય તેઓ નિષ્ણાતો માની રહ્યા છે ત્યારે મોઢે ઢાંકવા માટે ના માસની પણ ગુણવત્તાની તકેદારી રાખવાનું સમય છે સર્જીકલ માસ્કને વાતાવરણના વિષાણુ શ્વાસ વાટે શરીરમાં ન પહોંચે તે માટે પ્રતિરોધકમાં પહેરવાની કાળજી રાખવી પડશે મસ્ત માત્ર એક મોઢા ને આડે રાખવા પૂરતું કપડું એવો મતલબ નથી માસ્ક ની બનાવટ માં ગુણવત્તાયુક્ત મટીરીયલ અને કોરોનાના વિષાણુ સ્વાસ ના માધ્યમથી ફેફસા સુધી ન પહોંચે તેવી વ્યવસ્થા માટે માસ્ક અનિવાર્ય છે ત્યારે પહેરવા ખાતર માસ્ક પહેરવાના બદલે ગુણવત્તાયુક્ત માસ્ક પણ જરૂરી છે વળી માસ્કને સમયાંતરે સેનેટાઈઝર કરવાની પણ આવશ્યકતા છે પોલીસ દંડ કરે અને માસ્ક પહેરવું એ લોકતંત્રની સ્વાયત્તતા ના રૂપમાં નાગરિક અધિકારો ના દુરુપયોગ સિવાય બીજું કશું જ નથી સમાજના હિતમાં અને વ્યક્તિગત માં રહેવું અનિવાર્ય છે ત્યારે પોલીસના દંડના ડાબાણ થી જો માસ્ક પહેરવા પડતા હોય તો તે ખરેખર સામાજીક બેવકૂફી નથી તો શું છે. અત્યારે સમગ્ર રાજ્ય અને દેશભરમાં કોરોના નો નવો દોર શરૂ થવાનો છે ત્યારે અત્યાર સુધી કરવામાં આવી તેવી બેવકૂફી હવે પાલવે તેમ નથી હજુ કોરોના ની રસી આવી નથી માત્ર સાવચેતી એ જ સલામતી છે ત્યારે માસ્ક પહેરવા જેવી બાબતમાં પણ પોલીસને દરમિયાનગીરી કરવી પડતી હોય તો તે સમાજનું મોટામાં મોટું અભિશાપ ગણાય માસ્ક પહેરવું એ અત્યારે દરેક માટે અનિવાર્ય છે વળી માસ્કની ગુણવત્તા પણ જાળવવી જશે પરિસ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલા લોકો સમજી જાય તે સમાજના વ્યાપક હિતમાં છે
Trending
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ