નાયડુએ શુક્રવારે ઉપરાષ્ટપતિ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે.ત્યારે રાષ્ટ્રપતિ કોવિંદ તેમને રાષ્ટપતિ ભવનમાં પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા.નાયડુએ હિન્દીમાં શપથ લીધા હતા.આ દરમિયાન મોદી,અમિત શાહ,પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ,ગૃહમંત્રી રાજનાથ સિંહ સહીત અનેક દિગ્ગજ નેતાઓ હાજર હતા.નાયડુએ યુપીએના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને હરાવ્યા હતા.
નાયડુ ૧૧ વાગે ગૃહમાં પહોચશે અને રાજ્યસભાની કાર્યવાહીમાં સામેલ થશે.સંસદના ચોમાસું સત્રનો શુક્રવારે અંતિમ દિવસ છે.આ ઉપરાંત નાયડુએ મોદીને ભગવાનના ઉપહાર ગણાવ્યા હતા.