ઉત્ત2 ગુજરાતમાં મહુડી તીર્થનું નામ આવતાં આસ્થાથી હૈયું ત2બત2 થઈ જાય છે. ભગવાન  ઘંટાકર્ણ મહાવી2 દાદાનું આ સ્થાનક જૈન તીર્થ ભલે હોય પરંતુ જૈનેતરો માટે પણ એટલું જ પૂજનીય છે. મહુડી તીર્થનાં દર્શને જેટલા જૈનસમુદાયના લોકો જાય છે એના જેટલા જ જૈનેતરો પણ જતા હોય છે. ઉત્ત2 ગુજરાતના ગાંધીનગ2 જિલ્લાના માણસા તાલુકામાં મહુડી આવેલું છે. તેનું અસલ નામ મધુપુરી છે. તેમાં  ઘંટાકાર્ણવી2 દાદાનું મંદિ2 છે. ઉપરાંત મૂળનાયક  પદ્મપ્રભુ જિનેશ્ર્વ2 ભગવાનનું ભવ્ય જિનાલય છે.  ઘંટાકર્ણવી2  જિનેશ્ર્વ2 પ2માત્માના પ2મતા2ક શાસનમાંના બાવન વી2 પૈકીના ત્રીસમાં વી2 છે. જિનશાસ્ત્ર મુજબ તેઓ પૂર્વભવમાં મહાબલ નામના ક્ષત્રિય રાજા હતા. હાલના ઉત્તરાચલ રાજયના ટિહરી ગઢવાલ વિસ્તા2માં આવેલા નગ2 (તીર્થ)માં તેમનું રાજય હતું. તેની નજીકની પર્વતમાળા પ2 ત્રેવીસ તીર્થંક2 પ2માત્માઓનાં જિનાલય આવેલાં છે, તેની યાત્રાએ આવતા શ્રાવકોનું 2ક્ષણ પર્વતના જંગલ વિસ્તા2નાં હિંસક વન્ય પ્રાણીઓ અને અનાર્ય પ્રજાથી 2ક્ષણ ક2વા માટે  ઘંટાકર્ણવી2 દેવનો આવિર્ભાવ થયો હતો. યાત્રીઓનું 2ક્ષણ ક2તાં ક2તાં પ્રાણાર્પણ કરી શુભધ્યાનમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.  પર્વતતીર્થના મહાપ્રભાવક અધિષ્ઠાયક તરીકે તેઓ આજે પણ પૂજનીય છે.

જિનશાસક પ્રભાવક, યુગપ્રવર્તક, યોગનિષ્ઠા આચાર્યભગવંત શ્રીમદ્ બુદ્ઘિસાગ2જી મહારાજાએ મધુપુરી તીર્થે  ઘંટાકર્ણ દાદાનો આવિર્ભાવ ર્ક્યો હતો. આ તીર્થના તેઓ અધિષ્ઠાતા છે. વિક્રમસંવત 1980 માં માગશ2 સુદ ત્રીજના દિવસે વર્તમાન મંદિ2 બંધાવી  ઘંટાકર્ણ દાદાની સ્થાપના કરી હતી. જો કે આ અગાઉ વિક્રમસવંત 1978માં તેમણે દાદાની મુર્તિ ઘડાવી હતી. ઉપાસનાસહ સાત્વિક ભક્તિ ક2ના2 સર્વ શ્રાવકો-શ્રદ્ઘાળુઓ-ભાવિકોને સહાયભૂત થવા માટે  દાદાને વચનબદ્ઘકરીને તેમણે બે ચિ2વંત શિલ્પકારો પાસે મૂર્તિ ખારાબા2ના પથ્થ2માંથી બનેલી છે. રોજેરોજ એની પ્રક્ષાલ-પૂજા થતી નથી. રોજ પ્રક્ષાલ-પૂજા કરાય તો મૂર્તિને ઘસારો પહોંચે છે. એટલે વર્ષમાં માત્ર એક જ વા2 કાળી ચૌદશના દિવસે જ તેની વિવિધપૂર્વક પ્રક્ષાલપૂજા-કેસ2પૂજા ક2વાની પરંપરા છે. પ્રતિમાનજીના જમણા અંગૂઠે જ કેસ2પૂજા થાય છે. અજ્ઞાન, વહેમ, ભૂતપે્રતાદિ અનિષ્ટ તત્વોની પીડાથી લોકોને મુક્ત ક2વા માટે અને ધર્મભ્રષ્ટ-આચા2ભ્રષ્ટ લોકોને મુક્ત કરાવવા માટે જ પા2માર્થિક પે્ર2ણાથી શુદ્ઘવિશુદ્ઘ સમ્યગ્ ષ્ટિધા2ક  જિનશાસન અધિષ્ઠાયક  ઘંટાકર્ણવી2 દેવને પ્રત્યક્ષભાવે આ.ભ. મદ્ બુદ્ઘિસાગ2 સૂરીશ્ર્વ2જી મ઼સા.એ પ્રત્યક્ષભાવે સાક્ષાત ર્ક્યા હતા.

સેંકડો વર્ષ પહેલાં પ્રાચીન મધુપુરીમાં  પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું.આ.ભ.શ્રીમદ્  બુદ્ઘિસાગ2સૂરીશ્ર્વ2જી મસા.એ વિક્રમસવંત 1974માં માગશ2 સુદ છઠના દિવસે નૂતન જિનાલય નિર્માણ કરાવી મૂળનાયક શ્રીમદ્ પદ્મપ્રભુસ્વામી ભ.ની પ્રતિષ્ઠા કરાવી. વિક્રમ સવંત 2024માં ગચ્છાધિપતિ આ.ભ.રી કૈલાસસાગ2સુરીશ્ર્વ2જી મ઼સા. તથા ગચ્છાધિપતિ આ. ભ. સુબોધ સાગ2સૂરીશ્ર્વ2જી મ઼સા.ની નિશ્રામાં 27 જિનાલયનું નિર્માણ થયું. આ તીર્થમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનના પૂજન – દર્શન ભક્તિ કરી તેમજ  ઘંટાકર્ણદાદાને સુખડી -ફળ ધરાવીને શ્રધ્ઘાળુઓ આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત થાય છે એ સંદર્ભે  ઘંટાકર્ણ દાદાનું મંદિ2 અન્ય જિનમંદિરોથી અલગ પડે છે. રોજ હજારો મણ સુખડી શુધ્ધ ઘીમાંથી મંદિ2સંકુલમાં જ તૈયા2 થાય છે. અહીંના નૈવેદ્યની સુખડી મંદિ2 સંકુલમાં જ આો2ગવાની પરંપરા-પ્રણાલિકા છે. સંકુલની બહા2 તેને લઈ જઈ શકાતી નથી. બહા2 લઈ જના2ને અશાંતિ-અનિષ્ટ નડે છે એવી માન્યતા છે. દ2 વર્ષે કાળી ચૌદશના દિવસે બપોરે 12-39ના વિજયમુહૂર્તે  ઘંટાકર્ણદાદાનો હવન થાય છે. છેલ્લા 97 વર્ષથી પણ વધુ આ હવન થાય છે. ઘંટાકાર્ણ દાદાની પૂજા અર્ચના કાળી ચૌદશની મધ્યરાત્રીએ 12-00 કલાકે કરી શકાય છે. પ્રથમ સ્નાન ક2તી વખતે ૐ હ્રીં કલીં ગંગે જલાય નમ: 11 વખત તો બોલવો પછી આપણે પૂજા ક2વા બેસીએ તે જગ્યાએ ૐ હ્રીં ભુમ્યાદિદેવાય નમ: મંત્ર બોલીએ શક્ય હોય તો લાલ રંગનું રેશમી પીતાંબ2 પહે2વું અને લાલ રંગના રેશમી આસન પ2 બેસવું. માળા લાલરંગ પરવાળાથી જ કરવી. શક્ય હોય તો 11,21,31,108 જપ ક2વા અને અનુકુળ હોય તો સવાલાખ મંત્રજપનું અનુષ્ઠાન કરી શકાય. આમ, મનોકામના અચુક પુરી થાય છે જેમ કે, ધનનો લાભ, વ્યાપા2 નોકરીનો લાભ, રોગમુક્તિ, રાજકીય લાભ તેમજ હરીફ ઉપ2 અચુક લાભ થાય છે. તેમજ આ સાધનાથી ગર્ભપાત, ચોરી, અગ્નિ, પાણી, ક્સુવાવડ, અકાળ મૃત્યુનો ભય દુ2 થાય છે.

દેશ અને દુનિયાના અનેક વિસ્તારોમાંથી જૈનો-જૈનેતરો આ હવનના દર્શનાર્થે આવે છે. હવનમાં 108 આહુતિઓ અપાય છે. પ્રત્યેક આહુતિએ ઘંટનાદ થાય છે. આ વખતે ત્યાં ઉપસ્થિત હજારો લોકો દ્વારા પોતાની સાથે રાખેલી નાડાછડી પ2 એક ગાંઠ મા2વાની ક્રિયા થાય છે. મહુડીની આસપાસ અનેક જૈનતીર્થો પણ આવેલાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.