વલ્લભ ક્ધયા કેળવણી મંડળ રાજકોટ સંચાલીત કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલયના સભાખંડમાં નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ વિશે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ એસ. કૈલાસના માર્ગદર્શન હેઠળ ઈઆઈની ટીમ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે નવી શિક્ષણનીતિની વિગત અને અમલીકરણ અંગેના નિયમોની માહિતી આપવામાં આવી હતી. વલ્લભ ક્ધયા કેળવણી મંડળ સંચાલીત સી.કે. ગોહિલ પ્રાથમિક શાળા, વિમોહન બાલમંદિર, કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલય તથા વિજ્ઞાનપ્રવાહના સમગ્ર સ્ટાફભાઈઓ તથા બહેનોએ આ સેમીનારનો લાભ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે