લોધીકા તાલુકા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી સાંગણવા ગામે પેવિગ બ્લોકના કામનું ખાતમૂહુત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જી. જાડેજા સાંગણવાના સરપંચ ખીમજીભાઈ કોરાટ, ઉપસરપંચ બેચરભાઈ જયોતિભાઇ જાડેજા, ચદુભા જાડેજા છગનભાઈ પતોડિયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોધીકા તાલુકાના જસંવતપુરથી કણકોટ સુધીના ડામર રોડનુ ખાતમૂહુત પણ ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવેલ આ તકે તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા પંચાયત અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રા.લો.સંધના ડિરેક્ટર મનસુખભાઈ સરધારા સરપંચ બાબુભાઈ હિરાણી કાળુભાઇ બાબુભાઈ રામાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો