રાજકોટ મહાપાલિકા દ્વારા મોટા ઉપાડે શહેરનાં વિવિધ સર્કલ તથા સરકારી કચેરીઓ ખાતે દેશના મહાનુભાવો તથા વીર પુ‚ષોની પ્રતિમાં મૂકી દેવામાં આવે છે.પરંતુ ત્યારબાદ તેની અનિયમિત સફાઈ અને યોગ્ય જાળવણીના અભાવે લોકો પણ શરમજનક સ્થિતિમાં મૂકાય જાય છે. ભાજપ દ્વારા મહાનુભાવોની પ્રતિમા સફાઈનું અભિયાન ઉપાડયું છે. અને પ્રતિમાઓને માથાથી લઈ પગ સુધી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. અભિયાન ખૂબજ સા‚ છે પણ સતત ચાલતુ રહે તે પણ આવશ્યક છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….