સુંદર, આકર્ષક અને સુંવાળી ત્વચા પર માત્ર સ્ત્રીઓનો જ કોપીરાઇટ ની રહ્યો; પુરૂષો પણ હવે ત્વચાની ખાસ કાળજી લઈ રહ્યા છે તેઓ પાર્લરમાં સમય પસાર કરતા યા છે જાણીએ પુરુષોએ ત્વચાની કાળજી કેવી રીતે રાખવી
શાહરુખ ખાન અને હૃતિક રોશન જેવા સુપરસ્ટાર્સ પુરુષોની ત્વચા માટેની પ્રોડક્ટ એન્ડોર્સ કરી રહ્યા છે. એ પરી અંદાજ લગાવવો બહુ જ સરળ છે કે પુરુષો પણ પોતાની ત્વચા પ્રત્યે સજાગ બન્યા છે. પુરુષો પણ ીઓની જેમ જ ગ્રૂમિંગમાં કાળજી રાખી રહ્યા છે. આજે માર્કેટમાં પુરુષો માટે ફેસવોશ, ફેરનેસ ક્રીમ, ક્લેન્ઝર અને ફેશ્યલ કિટ ઉપલબ્ધ છે. ટીનેજર બોય્ઝના ચહેરા પર ખીલ કે ડાઘ પડતાં તેઓ કોન્શ્યસ ઈ જાય છે. મમ્મી કે બહેન પાસેી એની સારવારની સલાહ લે છે. કેટલાક તો સ્કિન-સ્પેશ્યલિસ્ટ પાસે પહોંચી જાય છે. ત્યારે કેવી રીતે ત્વચાની કાળજી લેવી એ જાણીએ.પુરુષોની ત્વચા ીઓની સરખામણીએ જાડી હોય છે. એવા બહુ જ ઓછા પુરુષો જોવા મળશે જેની ત્વચા પાતળી હોય છે. એમાંય રોજ-રોજ શેવિંગ કરવાના કારણે ત્વચા ખરબચડી અને શુષ્ક બની જાય છે. ઘણી વખત ત્વચામાં લાલાશ કે લીલાશ આવી જાય છે. લીલાશને કારણે ત્વચા વધુ જાડી બને છે. કુદરતી રીતે જેમના વાળનો ગ્રો વધારે હોય તેઓ સવારે શેવિંગ કરે તો સાંજ સુધીમાં વાળનાં મૂળ આવી પણ ગયાં હોય છે. શેવિંગ કર્યા બાદ ત્વચાની કોમળતા જળવાઈ રહે એની તકેદારી લેવી જોઈએ. ત્યાર બાદ જ ત્વચાની ટ્રીટમેન્ટ ઈ શકે.જેવી રીતે દરેક વસ્તુની પહેલાં અને પછી કાળજી લેવાની અમુક ટિપ્સ હોય છે એવી જ રીતે શેવિંગમાં પણ એ કરતાં પહેલાં કાળજી લેવી જોઈએ. સૌી પહેલાં ઑલપર્પઝ ક્રીમી પાંચી સાત મિનિટ મસાજ કરો. ત્યાર બાદ હૂંફાળા પાણીી ચહેરાને ધુઓ અવા તો એના પર હોટ ટુવાલનો શેક આપો. પછી યોગ્ય ફોમ, ક્રીમ કે જેલ વડે શેવિંગ કરવું. એક ખાસ વાત નોંધવાની કે શેવિંગ કરતી વખતે ઊલટો હા ન ફેરવવો. શેવિંગમાં ઊલટો હા ફેરવવાી વાળ વધુ જાડા ઊગે છે. શેવિંગ બાદ કોઈ પણ આફ્ટરશેવ લોશન લગાવવું. જો ત્વચા વધુ સેન્સિટિવ હોય તો તરત જ ક્રીમ લગાવવું અને બરફનો ટુકડો ઘસવો. શેવિંગ કરતી વખતે વાળ સહજતાી ન કાપવાના કારણે એ વધુ બરડ બને છે.ત્વચાનાં છિદ્રો માટે બહુ જ ઓછા લોકો કાળજી લેતા હોય છે. દરરોજ શેવિંગ કરવાના કારણે ત્વચાનાં છિદ્રો ખુલ્લાં ાય છે. ખુલ્લાં છિદ્રોમાં મેલ ભરાવાના કારણે ફોલ્લીઓ, બ્લેક હેડ્સ વાની શક્યતા વધી જાય છે કાં તો ખીલ પણ ઊપસી આવે છે.આવી ત્વચા માટે એક્સફોલિએશન અને ક્લેન્ઝિંગ વું આવશ્યક છે. સૌપ્રમ ક્લેન્ઝિંગ કરીને ટોનર લગાવવું. પછી એન્ઝાઇમ માસ્ક લગાવવો. એન્ઝાઇમ માસ્ક પપૈયાના એન્ઝાઇમમાંી બનેલો હોય છે. આ માસ્ક મૃત ત્વચાને દૂર કરે છે અને એનાી ત્વચામાં લાઇટનિંગ પણ આવે છે. ત્યાર બાદ હળવા હો મેકેનિકલ સ્ક્રબ લગાવવું. સ્ક્રબ ઝિગઝેગ અવા સર્કલ મૂવમેન્ટ દ્વારા કરવું. સ્ક્રબને સ્ટ્રોક વડે અપ્લાય ન કરવું નહીંતર ત્વચા વધુ ખરબચડી બની શકે. ત્યાર બાદ ત્વચાને હળવેી મસાજ આપવો જેી ત્વચાનાં છિદ્રોને નરિશમેન્ટ મળે. ત્યાર બાદ માસ્ક લગાવવો. આ પંતિ મહિનામાં એક વખત કરવી.ત્વચા ખરબચડી હોય કે વારંવાર ફોલ્લીઓ તી હોય તો ક્લેન્ઝિંગ કરીને ટોનર લગાવવું એમ જણાવતાં ઉલ્લાસ વધુમાં કહે છે, ત્વચા પર મોઇસ્ચરાઇઝર લગાવવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને શેવિંગ કરતા હોય એ ત્વચા શુષ્ક વાને કારણે એકદમ ઝાંખી દેખાવા લાગે છે. એી નરિશમેન્ટ બહુ જ આવશ્યક છે. એનાી ચહેરો સ્વચ્છ અને તેજસ્વી પણ લાગશે. કુદરત તરફી મળેલી ત્વચા હંમેશાં સારી હોય છે, પરંતુ એને હોમકેર કરીને જાળવી રાખવી જરૂરી છે. પુરુષોએ ત્વચાની કાળજી માટે ચહેરાની ટ્રીટમેન્ટના સમયાંતરનું ખાસ ધ્યાન રાખવું. ચહેરાની ત્વચા એક જ ટોનમાં દેખાય અને સંપૂર્ણપણે નરિશ ાય એ માટે મહિનામાં એક વખત ફેશ્યલ, ક્લીનઅપ પંદર દિવસે એક વખત અને એક્સફોલિએશન દર દસ દિવસે કરાવવું જોઈએ.સામાન્ય રીતે પુરુષો કયો સાબુ કે ફેસવોશ વાપરવું એનું ધ્યાન ની રાખતા હોતા. તેઓ કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. ત્વચાનો પ્રકાર જાણ્યા વગર વાપરવામાં આવતી પ્રોડક્ટ ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે. એી સારી પ્રોડક્ટ ખરીદો અને નિયમિત એનાી ચહેરાને ધૂઓ.પુરુષોમાં શેવિંગ રોજબરોજની ક્રિયા હોય છે. એી સાધારણ કે સસ્તું રેઝર લેવાને બદલે ગુણવત્તાવાળું લો, જેી ત્વચા પર અત્યાચાર ન ાય. હંમેશાં આફ્ટરશેવ લગાવવું અને સનસ્ક્રીન વગર તાપમાં ન નીકળવું.