ચોમાસાની સિઝન વિદાય લઈ રહી છે અને શિયાળાના પગરવ થઈ રહ્યા છે ત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારમાં ધુમ્મસ પણ દેખાઈ રહી છે. આજે સવારે ધુમ્મસનું આવરણ છવાઈ ગયું હતું આવા આહલાદક વાતાવરણ વચ્ચે એક ટ્રેન પસાર થઈ ત્યારે ખુબ નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રભરમાં ધુમ્મસની ચાદર છવાયી છે ત્યારે રાજકોટમાં ધુમ્મસનો આહલાદાયક નજારો તસવીરમાં નજરે પડે છે.
Trending
- સોશિયલ મીડિયાના ટ્રોલિંગની માઠી અસર અભ્યાસ-કારકિર્દી પર થાય છે: સર્વે
- વર્ષ 2024-25માં ડિગ્રી ઇજનેરીની 92 ટકા અને ડિપ્લોમા ઇજનેરીની 89 ટકા સરકારી બેઠકો ભરાઈ: ઋષિકેશ પટેલ
- વેપારીઓ હવે માત્ર સાત દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકશે
- મટકા હેક્સ : ઉનાળામાં માટલાનું પાણી રહેશે ફ્રિજ જેવું ઠંડુગાર..!
- કેદારનાથ ધામના દરવાજા 2 મેથી ખુલશે
- મિત્ર ગઢવીનું આ ફિલ્મ 16 મેના રોજ થશે રિલીઝ
- આ 5 રોજીંદી આદતો ફેફસાંના સ્વાસ્થ્ય માટે જોખમી!!!
- વખતોથી અટકેલી પ્લાન-કમ્પ્લીશનની ફાઈલોનો મહિનામાં જ નિકાલ કરવા કમિશ્નરએ મન બનાવ્યું