જામનગર માર્કેટીંગ યાર્ડમાં ૫૨૭૬મણ નવી મગફળીની આવક થઇ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ નથી ત્યાં હરાજીમાં સારા ભાવ મળતા મગફળીનૂં ધૂમ વેંચાણ શરૂ થયું છે. ૬૫૦ ખેડૂત આવતા જુદી-જુદી જણસની ૨૮૩૪૧ મણ આવક થઇ હતી. યાર્ડમાં નવી મગફળીની આવકનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. યાર્ડમાં જીણી અને જાડી મગફળી મળી કુલ ૫૨૭૬ મણની આવક થઇ હતી. હરાજીમાં ૨૦ કીલો મગફળીના ખેડૂતોને રૂ.૭૦૭થી ૯૫૪ઉપજયા હતાં. તદઉપરાંત ધઉંની ૪૧૩૨, અડદની ૪૬૪૮, ચોળીની ૫૬, ચણાની ૨૯૩૨, અરેંડાની ૩૨૯૭, તલની ૨૦૫૫, રાયડાની ૪૪, લસણની ૨૨૫૬, કપાસની ૧૩૫૬, જીરૂની ૧૧૨૫મણ આવક થઇ હતી. યાર્ડમાં ૬૫૦ ખેડૂત આવતા જુદી-જુદી જણસોની ૨૮૩૪૧ મણની આવક થઇ હતી. ૯૫૧ ખેડૂત આવતા ૩૩૯૬૬ મણ આવક થઇ હતી.
Trending
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું
- Gir Somnath : નજીક વેણેશ્વર રોડ પર ડીમોલેશન મામલે કરાયો વિરોધ