આમિર ખાન કેટલા ફિટ એક્ટર છે એ તો આપણે બધા જ જાણીએ છીએ પરંતુ તેમણે પણ સ્વાઇન ફ્લૂ થઈ ગયો છે. તેમની સાથે તેમની બેટર હાફ કિરણ રાવને પણ સ્વાઇન ફ્લૂ થયો છે. આજે આમિર ખાનને પુણે ફાઉન્ડેશનમાં ભાગ લેવાનો હતો પરંતુ તેમની ટીમે કહ્યું કે આમિર ખાનની સાથે તેમની પત્ની કિરણણે પણ સ્વાઇન ફ્લૂ થયો છે. જેના લીધે તે ઈવેન્ટમાં નહીં આવે. પરંતુ તેમણે વિડીયો કોલ દ્વારા આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો તેમણે વિડિયો કોલમાં પોતાના ન આવનું કારણ બતાવ્યુ.
આમિર ખાન અને ટ્રેમની પત્ની કિરણ તેમની અપકમિંગ મૂવી સિક્રેટ સુપરસ્ટારનું ટ્રેલર લોન્ચ કર્યું હતું આ ઈવેન્ટમાં આમિર ખાના ફિટ નજર આવતા હતા. આમિર ખાન હાલ તેમની ફિલ્મ તંગ ઓફ હિંદુસ્તાન માટે ઘણી મહેનત કરી રહ્યા છે. ટ્વિટર પર આમિરના ફેંસ તેમણે આને તેમની પત્નીને ગેટ વેલ સૂનના એસએમએસ મોકલી રહ્યા છે.