અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને પ્રોકટોલોજીસ્ટ
હરસ-ભગંદર-ફીશરના સફળતાપૂર્વક હજારો ઓપરેશન તેમજ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ આધુનિક અમેરિકન અલ્ટ્રાસોનિક ફોકસ ટેકનોલોજી દ્વારા સરળ સારવાર
ડૉ. એમ.વી.વેકરીયાએ ૩૪ વર્ષી માનવતાસભર, ઉત્તમ અને ઉત્કૃષ્ટ સારવાર દ્વારા ગુજરાતભરમાં નામના મેળવી છે. તેઓએ હંમેશા શ્રેષ્ઠ સારવાર આપી છે. ડૉ. વેકરીયાએ મળમાર્ગના જટીલ દર્દોી પીડાતા દર્દીઓને રાહત પહોચાડવા માટે જાપાનીઝ, જર્મ તેમજ અમેરીકન એડવાન્સ ટેક્નોલોજીઓનો સમાવેશ કરી સો આપણી પ્રાચીન આયુર્વેદ ક્ષારસૂત્રનો અને પોતાના અનુભવનો સુભગ સમન્વય કરીને આ રોગોની સફળતાપૂર્વક સારવાર વડે દર્દીઓને નિરામય જીવનની ભેટ તેઓ સતત પ્રદાન કરતા રહ્યા છે. અમેરીકન-ઇીકો કંપ્નીનું લેટેસ્ટ-અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ મશીન, જાપાનીઝ હેલ ટેકનોલોજી, જર્મ -ઇન્ફ્રારેડ કોએગ્યુલેશન મશીન, યુ.એસ.એ.ની સ્ટ્રેપ્લર સારવાર, ક્રાર્યો મશીન, સકશન આર.બી., કોરીયાની લેસરવે સલ સીલર, એલ.એસ.ટી. તેમજ આપણી ભારતીય ક્ષારસૂત્ર-ેરાપી દ્વારા તેઓ હરસ-ભગંદર-ફીશર જેવા મળમાર્ગા જટીલ રોગોી ઉત્તમ અને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. આજ સુધીમાં તેઓએ ૨૭૦૦૦થી વધુ સર્જરીઓ કરી છે.
શહેરના એસ્ટ્રો ચોકમાં આવેલ ડૉ.એમ.વી. વેકરીયાની ‘સુશ્રુત’ પાઇલ્સ હોસ્પિટલ આ આવતીકાલે ૩૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે. હરસ-મસા-ભગંદર જેવા અત્યંત પીડાકારક દર્દોની સારવારના ક્ષેત્રે સફળ સાડા ત્રણ દાયકા પુરા કરી ચુકેલ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન અક્ષર નિવાસી શાી ધર્મજીવનદાસજીનાં હસ્તે શુભાશિષ સો આજી ૩૪ વર્ષ પહેલા થયેલ. તો આજી એક દાયકા અગાઉ તા. ૧૪ ફેબ્રુઆરી-૨૦૧૦ના રોજ સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલનું રીનોવેશન અને નવ પ્રસન-દિપપ્રાગટ્ય આપણા હાલના લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ધારાશાી અને સાંસદ અભય ભારદ્વાજ, કોપોક્રેશન ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તા પૂર્વ રાજકોટ ભાજપ અધ્યક્ષ નીતીન ભારદ્વાજના વરદ ધન્વંતરી એવોર્ડ, લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, એમીનન્સ એવોર્ડ સેોરાષ્ટ્રના બેસ્ટ પ્રોક્ટોલોજીસ્ટ એવોર્ડ જેવા અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડસ વિજેતા, હરસ-ભગંદર-ફીશરના હજારો ઓપરેશન સફળતાપૂર્વક કરીને તેમજ સેોરાષ્ટ્રમાં સેોપ્રમવાર અત્યાધુનિક અમેરીકન અલ્ટ્રાસોનીક ફોક્સ ટેકનોલોજી દ્વારા સરળ સારવાર આપ્નાર ડૉ. એમ.વી. વેકરીયાએ રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. રાજકોટના વિખ્યાત પ્રોક્ટોલોજીસ્ટ ડૉ. વેકરીયાની સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલનો ૩૫માં વર્ષમાં મંગલ પ્રવેશ હસ્તે યેલ અને પૂજનવિધિ તેઓા પૂજ્ય માતા-પિતા અને પ.પૂ. શ્રી અપૂર્વ સ્વામીના વરદ્ હસ્તે સંપન્ન થયેલ.
‘જીવ એ જ શિવ’ના મંત્રને હૃદયમાં ધારણ કરીને ડૉ.વેકરીયાએ આજ સુધી ૨૫૩ જેટલા ફ્રી નિદાન કેમ્પોમાં તેમની નિષ્ણાત સેવાઓ આપીને તેમના માનવીય પાસાનું પ્રેરણાદાયી દર્શન કરાવ્યું છે. આર્થિક રીતે ગરીબ જરૂરીયાતમંદ દર્દીઓને અત્યાધુનિક એડવાન્સ અને કિંમતી ટેકનોલોજી દ્વારા રાહત દરે નિદાન સારવાર કાયમી ધોરણે આપી રહ્યાં છે. હરસ-ભગંદર-ફીશરની સરળ સારવાર માટે સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતમાં સૌપ્રમવાર ડૉ.એમ.વી.વેકરીયાએ યુ.એસ.એ.ની ઇીકો કંપ્નીનું અતિઆધુનિક અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ-સ્કાલપેલ મશીન લાવીને એક અતિ આધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર રાજકોટ ખાતે તેમની ‘સુશ્રુત’ પાઇલ્સ હોસ્પિટલ, એસ્ટ્રો ચોકમાં કરી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. આ હાર્મોનિક સ્કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે, જેની ડિઝાઇન એકદમ કોમ્પેકટ છે. તેમાં એવો કોમ્પ્યુટરાઇઝડ સોફ્ટવેર પ્રોગ્રામ છે, જેમાં કોઇ નવા રિસર્ચ ભવિષ્યમાં થાય તો તે સોફટવેર પ્રોગ્રામ તેમા અપડેટ ઇ શકે છે અને એકદમ પરફેકટ, માઇક્રોડીસેકશન ઇ શકે છે. ડૉ. એમ.વી.વેકરીયાએ ૨૦૦૩માં જહોનસન એન્ડ જહોનસન મેડીકલ ઇન્સ્ટીટ્યુટ, મુંબઇ ખાતે એમઆઈપીએચ સ્ટેપ્લર ટેક્નોલોજીનો અભ્યાસ કરેલ છે અને એચએએલ જાપાન ટેક્નોલોજીનો અભ્યાસ ઓસ્ટ્રીયામાં કરેલ છે. તેમણે વેસલ સીલર અને પ્લગ ટેકનીક તા અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ-સ્કાલપેલનો અભ્યાસ જર્મની ખાતે વોએઝબર્ગ યુનિવર્સીટીમાં ૨૦૧૨માં ટ્રેનીંગ કોર્સ પૂર્ણ કરીને તેમની અનેક ઉપલબ્ધિઓમાં વધુ એકનો વધારો કરી તેઓની યશકલગીમાં ઉમેરો કર્યો છે. તેઓને નાસિક ખાતે એનોરેકટલ કોન્ફરન્સમાં લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ધનવન્તરી એવોર્ડ તાજેતરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શેહઝાન પદમશીના હસ્તે સૌરાષ્ટ્ર રીજીયન માટે એમીનન્સ એવોર્ડ અને સેોરાષ્ટ્રના બેસ્ટ પ્રોક્ટોલોજીસ્ટ એવોર્ડ-૨૦૧૯ પણ એાયત યો છે. હાલમાં તેઓ છેલ્લી ૪ ટર્મી રાજકોટ શહેર ભાજપ ડૉક્ટર સેલના સહક્ધવીનર, ગુજરાત મેડીકલ બુલેટીનના મેનેજીંગ સહતંત્રી અને કાલાવડ રોડ-યુનિવર્સીટી રોડ ડૉક્ટર એસોસિયેશનના પૂર્વ ૫્રમુખ અને હાલમાં ઘણા વર્ષો ચેરમેન તરીકે તેમજ રાજકોટ ડૉક્ટર્સ ફેડરશનમાં ફાઉન્ડર મેમ્બર્સ અને ચીફ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે.