જામનગરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આજે કલેકટર રવિશંકર અને તેની ટિમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારોમાં સક્રમ ને અટકાવવા માટે ચેકિંગ અને સોસ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે લોકો ને સૂચના આપવામાં આવી હતી
જેમાં ફરજિયાત માસ્ક અને સેનિટાઇજ્રરનો ઉપયોગ સહિતની લોકો ને જાણકારી આપવામાં આવી હતી જામનગર ના સેવા સદન અને આરોગ્ય રથનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું
આ કામગીરીમાં જિલ્લા કલેટરરવિશંકર, કમિશ્નર સતિષ પટેલ, મામલત દાર તથા ડીવાય એસ.પી.એ.પી. જાડેજા ની ટીમ દ્વારા સઘન ચેંકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.