રાજકોટ જીલ્લાના ધોરાજી માં આધુનિક સુવિધાઓ થી સજ્જ ૩૫ બેડ ની કોવિડ હોસ્પિટલ ને જન સમર્પિત કરવામાં આવી :
ધોરાજી માં વધતાં જતાં કોરોના પોઝિટીવ કેસ લઈને આ સંક્રમણ ને કાબુમાં લેવાં તેમજ ગ્રામય વિસ્તાર નાં દર્દી ઓ ને સ્થાનિક કક્ષા એ કોરોના ની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવાર ની સુવિધા ને વિસ્તાર માં આવી છે ધોરાજી ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ નાં સુપ્રિ ડો જયેશ વસેટીયાન ધોરાજી પ્રાંત અધિકારી આરોગ્ય અધિકારી મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર ની અધ્યકક્ષ સ્થાને જીલ્લા વહીવટી તંત્ર નાં માર્ગ દર્શન હેઠળ ધોરાજી માં તાત્કાલિક ધોરણે ૩૫ બેટ ની અદ્યતન કોવિડ હોસ્પિટલ સેન્ટ્રલી ઓકસીજન ની વ્યવસ્થા અને સ્ટાફ ની સુવિધા સાથે શરૂ કરવામાં આવી હતી ભવિષ્ય માં જરૂર પડ્યે કુલ ૭૦ બેડ ની સુવિધા થઇ શકસે તેવી ધોરાજી માં વ્યવસ્થા કરવામાં આવે છે ધોરાજી માં આ હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ ક્લોક સેવા માટે તબીબી અને પેરા મેડિકલ સ્ટાફ નો કેમ્પ ધોરાજી માં રહેશે અને અન્યો બહાર થી ડેપ્યુટ કરવામાં આવશે આજરોજ ધોરાજી પ્રાંત અધિકારી જી વી મૈયાણી આરોગ્ય અધિકારી મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા દીપ પ્રગટય કરી ને ધોરાજી માં સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ જન સમર્પિત કરવામાં આવી હતી