થોડા સમય પહેલા ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન એટલે કે EVM સાથે કંઇ ચાળા થયા હોવાનો દાવો રાજકિય પક્ષીએ કર્યો હતો પરંતુ ઇલેક્શન કમીશન દ્વારા આ દાવાની જવાબ અપાયો હતો જે અનુસંધાને સાથે વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટાઇલ(VVPAT) પણ રાખવમાં આવશે જ્યાં વોટીંગ મશીનમાં બોટ આપવાની સાથે જ કેન્ડીડેંટ અને તેના સીમ્બોલની પ્રીન્ટ વાળી એક સ્લીપ પણ નીકળશે જે મતદાન એકમમાં જ સચવાશે આ સ્લીપ VVPATટ્રાન્ટયરેન્ટ વિન્ડોમાં સાત સેકેન્ડ માટે દેખાશે જેથ મતદાતા પોતાનો આપેલોે મતની ખાતરી કરી શકે.
BELIECIL દ્વારા ડિઝાઇન કરેલું VVPAT૨૦૧૩માં જ ઇલેક્શન કમિશન દ્વારા એપ્રુવ કરવામાં આવ્યું હતું અને હવે આ સીસ્ટમને ચુંટણી સમયે ઉપયોગમાં લેવા માટેની જહેમત માટે ૩.૧૭૪ કરોડ ફાળવાયા છે.
મુદ્દા ની વાત એ છે કે ગુજરાત અને હિમાચલમાં ટુંક સમયમાં ચુંટણીઓ આવવાની છે ત્યારે EVM મશીનમાં સીક્યોરીટી બાબતે અમુક સુધારા કરવામાં આવ્યા છે અને એ સુધારા સાથેનાં વોટીંગ મશીનનો ઉપાયો આવનાર ચુંટણીમાં થશે તેવું પણ ઇલેક્શન કમીશનએ જણાવ્યું હતું આ સુધારા અનુસાર EVM માં કોઇ ડેમેજ થાય કે સીસ્ટમમાં કંઇ અડચણ આવે તો પણ મશીનમાં રહેલો ડેટા સચવાઇને રહેશે.