હિન્દી ભાષી યુવતીઓ પકડાયાની ખરાઇ કરી મુળ સુધી પહોંચવા માંગ
રાજુલા નજીક હીંડોરડા ચોકડી થી રાજુલા મહીલા પોલીસ દ્વારા પકડાયેલ હીન્દી ભાષી છ છોકરીનો જાહેર મા ચેનચાળા કરવા બાબતે રાજુલા પોલીસે કરેલ ધરપકડ તેમા આધારકાર્ડ મા બારોટ નો ઉલ્લેખ થયો હોવાથી રાજુલા બારોટ સમાજ થી ગુજરાત બારોટ સમાજ મા રોષ અને બારોટ સમાજ ને કલંક હોય કારણ બારોટ ની દીકરીઓ મર્યાદા થી ઘર બહાર પગ ન મુકે નથી ઉના મા પણ ૨૦ જેટલી છે અને અગાઉ ઉત્તર ગુજરાત ના પ્રાંતિજ મા ૯ છોકરીઓ ને પોલીસે પકડેલ તેના આધારકાર્ડ મા પણ બારોટ છે આ બાબતે ગુજરાતભરના બારોટ સમાજ ની માંગ છે કે આ ક્રાઈમ કરતી આખી ગેંગ ના મુળ સુધી પહોંચાય તો જબરજસ્ત મોટુ કોંભાડ બહાર આવે તેમ છે અને આ વિધિવત બારોટ સમાજ ને બદનામ કરવાની સાજીશ હોય તેવુ જણાય આવે છે આ બાબતે આજે પ્રાંત કચેરી ખાતે રાષ્ટ્રીય બારોટ, ભાટ, રાવ.જાગા, સહીત સમાજ કારોબારી ઉપાધ્યાય અમરૂભાઈ બારોટ/ ગુજરાત બારોટ સમાજ અદ્યક્ષ ભીખુભાઈ બારોટ/ હરદાનભાઈ બારોટ/દેવકુભાઈ/ સહીત ૪ વ્યક્તિ ઓ એ મામલતદારને આ બાબતે અપાયુ આવેદન પત્ર કે આ ક્રાઈમ કરતી છોકરીઓ બારોટ સમાજ ની નથી તેની જાહેર જનતા નૌધ લેવી.