ચીનના વાનમાંથી શરૂ થયેલી કોરોના મહામારી હવે માત્ર ચીન નો રોગ ચાલુ રહ્યું નથી અને વૈશ્વિક મહામારી રૂપ ધારણ કરી ચૂકી છે ત્યારે આ વાઇરલ ઇન્ફેક્શન જેવો રોગ માનવજાત સાથે લીધી લાંબો સમય સુધી નાતો જોડી રાખે તેવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કરોડો લોકોને આ રોગનું સંક્રમણ લાગ્યું છે ને મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે રશિયા અને ભારતના સહયોગથી આગામી થોડા જ મહિનાઓમાં કોરો નો ઈલાજ માટે અસરકારક રીતે આવી શકે તેવી સ્પુટનિક ઉપલબ્ધ બનશે પરંતુ આ સમયગાળા દરમિયાન આપણે માનવ જાતનો મોટો શત્રુ બની ગયેલા કોરોના સામે દવાનો હોવાથી વગર ત્યારે લડવા જેવી સ્થિતિમાં થી પસાર જ થવા માટે તૈયાર રહેવું પડશે કોરોના વાઇરસ જન્ય રોગ ચાલુ છે અને તેનો મૂળ રૂપ ઉત્ક્રાંતિ પામીને આપણાં સુધી પહોંચ્યું છે હજુ આ આવ્યો નથી ત્યારે આ રોગચાળાથી બચવા માટે માત્ર ને માત્ર સાવચતીપૂર્વકઅને તકેદારી સાથે તેનો સામનો કરવા સિવાય કોઈ નથી એક એવો ગુરુ બની રહ્યું છે કે જેણે જેનો ભોગ બનનાર અને તેની ઝપટે આવનાર તમામને ઘણું બધું શીખવી દીધું છે COVID-૧૯ કોરોનો રોગ પ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા બાળકો ડાયાબિટીસ બ્લડપ્રેશર હૃદયરોગ અને ૫૦ વર્ષથી ઉપરની વયના લોકો માટે અવશ્ય પણે જીવલેણ બની શકે છે આ રોગનું સંક્રમણ સરળતાથી લાગુ પડે છે પોઝિટિવ દર્દીઓ ના સંપર્કમાં આવનારી વસ્તુને અડવાથી સંક્રમિત થયેલા હાથ જો મોઢા ના ક કે આંખના સંપર્કમાં આવે તો આ વાયરસ શરીરમાં પ્રવેશે છે અને ગળામાં તેની અસર વર્તાવાની શરૂ કરી દે છે જો તેને શરીરમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવે તો આ વાઇરસ થી બચવું નથી પણ જો બેદરકારી રાખવામાં આવે તો કોરો નો ભયંકર અને પીડા દાયીસાબિત થાય છે કોરોના દર્દી નુ ફેફસા ની સ્વસન કે સિક્કાઓ ફાટી જવાથી કરુણ રીતે મૃત્યુ એક જ આવે છે કોરોનો ને શરીરમાં દાખલ થતું અટકાવવું એ જ સૌથી સરળ ઉપાય છે તેના માટે સતત જાગૃતિ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવું આવશ્યક છે કોરો નો લાંબો સમય સુધી ચાલવાનો છે સતત પણે પ્રચાર-પ્રસાર અને થઈ રહેલા અનુભવોના કારણે હવે આપણે તેની સાથે રહેતા શીખી ગયા છે કોરો ઘણી વસ્તુ આપણને શીખવી લીધી છે સૌથી પ્રથમ દરેકને પોતાના આરોગ્ય અને પરિવાર ની ચિંતા કરતા કરી દીધા છે જવાબદારી ભર્યા આયોજન અને તકેદારીથી દૂર રાખી શકાય છે માસ્ક નો ઉપયોગ શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધે તેવી ખોરાક સતત ગરમ પાણીનું સેવન કેે જેનાથી ગળાા માં અને ફેફસામાં કોકનો જામી જાય આ દશામાં આરોગ્યવર્ધક ઉકાળા અને ઘરગથ્થુ ઉપચારો થી ગળામાં કફ જામતા અટકાવી શકાય દરેક પરિવારનેે પોતાના બાળકો ખાસ કરીને મોટી ઉંમરના લોકો ડાયાબિટીસ નાા દર્દીઓ લોહીનું દબાણ જેવી કાયમીી બિમાર ધરાવતાં લોકોને સવિશેષ સાચવવા તકેદારી રાખવી જોઈએ કોરોના હજ્ઞભસમજ્ઞૂક્ષ ત્યાર પછી ની તકેદારી સમાજ ઘણું શીખી ચુક્યો છે હજુ કોરોના નો કોઈ અસરકારક ઈલાજ શું થયું નથી પરં શુું થયુુંશોધાયો નથી પરંતુ આ રોગથી કેવી રીતે બચવું તે આપણે શક્તિ ગયા છે ખરેખર માનવજાતના છત્રીની સાથે સાથે એક શિક્ષકની ગરજ પણ સારી છે આપણે અત્યાર સુધી લોક સંપર્ક અને શરીરને જીવાણુથી બચાવવા માટે ક્યારેય ગંભીર થયા જ નથી ત્યાં બેસી જવું જે તે અઢી લેવું ખાવા-પીવામાં ધ્યાન રાખો શરીર ની જાળવણી ન કરવી પરિવારના સભ્યો અને આપણા સ્વાસ્થ્ય વિશે જરૂરી તકેદારી ન રાખવી અને આડે ધડ દિનચર્યા જેવી બેદરકારી દાખવતા રહ્યા છીએ પરંતુ હવે કોરોનો એ હવે હાથ મોઢું સતત ધોવા થી લઈને મોઢા ઉપર માસ્ક પહેરવું શરીરમાં કોઈ જવાનું ન કરે છે તે માટે જાગૃતિ સારો ખોરાક તને સ્વ અને સ્વજન ની ચિંતા પ્રકાશ કરી દીધા છે કોરોનો હવે માનવજાતને અજ્ઞાનતાથી નુકસાન નહીં કરી શકે ભારતમાં અગાઉ અનેક બીમારીઓ જીવલેણ મનાતી હતી હવે સાથીયા બની ગઈ છે આવી રીતે કોરો નો થીપણ સામાજિક જાગૃતિ અને તકેદારી થી બચી શકાય તે આપણે શીખી ગયા છીએ આમ કોરોનો અનેક રીતે આપણો વણ માંગ્યો શિક્ષક બની રહ્યો છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત