ભારતીય સંસ્કૃતિ અનેક આક્રમણોનો સામનો કરી હજુ પણ અડિખમ
વર્તમાન સમયના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન મુજબ આ પૃથ્વીનું આયુષ્ય આશરે ૪૫૪૩ અબજ વર્ષનું ગણવામાં આવે છે બિગ બેંગની થિયરી મુજબ માનવામાં આવે છે પરંતુ મોટાભાગના વૈજ્ઞાનિકો બીગબેંગને કપોલકલ્પિત પણ માને છે. આધુનિક વિજ્ઞાન વિશ્વ માનવ સભ્યતાને લગભગ ૬૦૦૦ થી ૨૧ હજાર વર્ષ જૂની ગણે છે પણ વૈદિકકાળની ગણતરીના આધારે ગણતરી કરવામાં આવે તો પુથ્વીનુ આયુષ્ય ૯૩૨૯૪૯૫૨૧ વર્ષ અને માનવ સભ્યતાનું આયુષ્ય ૧૯૬૦૮૫૩૧૨૧ વર્ષ માનવામાં આવે છે સંપૂર્ણ ભારત વર્ષમાં કોઈપણ શુભ કાર્ય જ્યારે પંડિત કરાવે છે ત્યારે સંકલ્પ કાળની આ ગણતરી કરાવે છે. આ ગણતરી સમયે અવશ્ય મંત્રોચાર બોલાવે છે.
આ પૃથ્વીનું નિર્માણ ક્યારે થયું તે અંગે વર્તમાન યુગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પૃથ્વીનું સર્જન ૪૫,૪૩અબજ વર્ષ પહેલાં થયું હતું માનવ સભ્યતાનો પ્રારંભ ક્યારથી થયો આ વિધાનો માટે આજે પણ ઉકેલ માંગતો કોયડો બની ગયો છે. તેમાં પણ અનેક સંસ્કૃતિઓ સભ્યતાઓ અને સામ્રાજ્ય નો ઉદ્ભવ થયો અને અનેક સંસ્કૃતિ સભ્યતાઓ અને યોગનો સમાવેશ થયું જેમ કે ગ્રીસ ઇજિપ્ત રોમન મંગોલિયન અને પર્શિયન વગેરે વગેરે સંસ્કૃતિઓનું અસ્તિત્વ આવ્યું અને તેમાં પરિવર્તન થતું રહ્યું
૬૨૧ ઈસવીસનમાં અરબના શાસકે ખલીફા મોહમ્મદ ઉમરની આગેવાનીમાં ઈસ્લામિક પર આક્રમણ કર્યું ૬૪૨માં તેમણે ત્યાં સંસ્કૃતિ અને સભ્યતા ખતમ કરીને તેને ઇસ્લામમાં બદલાવી દીધી ૬૩૫માં મોહમ્મદ ઉમરના નેતૃત્વમાં ઇસ્લામે ઈરાન અને ઈરાક પર ખલીફા કરીને તેને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવી દીધું ૬૨૯માં રોમના સમ્રાટએ ઈસાઈ ધર્મની સ્થાપના કરી અને ત્યાર પછી તેમના પ્રયાસોથી ૫૦ વર્ષની અંદર સંપૂર્ણ યુરો ઈસાઈ ધર્મ સ્વીકારી લીધો પરંતુ ભારતીય સંસ્કૃતિ સભ્યતા અને રાષ્ટ્રીયતા કરવા માટે ૧૩ વખત વિદેશીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું તેનો ઉલ્લેખ આ પ્રમાણે છે.
૧. ૪૬૦ બી.સી.માં પર્શિયન લોકો દ્વારા ભારત પર આક્રમણ કરવામાં આવ્યું, ૨. ૪ જૂન૩૨૭ બીસી.માં સિકંદર દ્વારા ભારત પર આક્રમણ કરવામાં આવ્યું, ૩. ૧૦૦બીસીમા કુશાલલોકો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું, ૪. ૭૯ ઈસવીસન માં શક લોકો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું, ૫. ૫૩૫ ઈસવીસન માં હું લોકો દ્વારા આક્રમણ થયું, ૬. ૬૫૦ ઈસવીસનમા અરબ લોકોનું આક્રમણ થયું આ છ આક્રમણોમાં આપણી સંસ્કૃતિ સભ્યતા અને દેશની સરહદો મારા કાનથી પુરા સાંજ સુધી કૈલાસથી કોલંબો સુધી સુરક્ષિત રહી હતી., ૭. ૨૦ જૂન ૭૨૨ મોહમ્મદ-બિન-કાસિમે ૧૭ વર્ષની ઉંમરમાં ૬૦૦૦ની સેના સાથે સિંધ ઉપર આક્રમણ કર્યું ત્યાં ભારતીય શાસક રાજા દાહીરની૩૦૦૦૦નીચેના અંદરની ફાટફૂટથી પરાજિત થઈ, ૮. ૧૦૨૬ ઈસવીસન માં મહંમદ ગઝનીનું આક્રમણ ગુજરાતમાં સોમનાથ મંદિર પર થયું ફલિત જયોતિષ અને શિવ દર્શન નાભ ગદ્દારી થી ભારત ત્યાં પણ પરાજિત થયું, ૯. ૧૧૯૨ ઇસ્લામમાં મહંમદ ઘોરી નું આક્રમણ થયુ ભારતના સાત રાજ્યો એ ગોરી ને સાથ આપ્યો અને સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો પરાજિત થયો, ૧૦. ૧૫૨૬માં બાબરે પંદર હજાર સૈનિકો અને સતત લોકો સાથે ભારત પર આક્રમણ કર્યું અને મોગલશાસનનો પાયો નાખ્યો, ૧૧. ૫/૬ સપ્ટેમ્બર ૧૭૪૬ મા ફ્રાંસ એ મદ્રાસ પર આક્રમણ કર્યું અને ૧૫ વર્ષના સંઘર્ષ પછી ૨૬ જાન્યુઆરી ૧૭૬૧માં પોંડિચેરીને પોતાના કબજામાં લઈ લીધું, ૧૨. તેરમુ આક્રમણ અંગ્રેજોએ કહ્યું તો એ કિસનમાં કંપનીના માધ્યમથી અંગ્રેજો ભારતમાં આવ્યા વેપાર માટે આવેલા અંગ્રેજોને અહીંની વૈભવ સારી સુખ-સમૃદ્ધિને જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા અને ભારતનું નેતૃત્વ અને રાજકીય અસ્થિરતા જાણીને તેઓની માનસિકતા અહીં રાજ કરવાની થઈ, ૧૩. ૨૩ જૂન ૧૭૫૩માં બંગાળના નવાબ સિરાજ ઉદ દોલાના સેનાપતિ મીર જાફરની ગદ્દારી થી રોબર્ટ ક્લાઈવ પ્લાસીનું યુદ્ધ જીતી લીધું. આ ઉપરાંત ભારતના કેટલાક ભાગો પર તે લોકોએ કબજો કરી લીધો પરંતુ સંપૂર્ણ ભારત પર ૨૮જૂન ૧૮૫૮થી ૧૭ઓગસ્ટ ૧૯૪૭ સુધી અંગ્રેજોનું શાસન રહ્યું આ માટે અંગ્રેજી હુકૂમત ને ૧૦૧ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડયો હતો. આ હકીકત લખવાનો હેતુ એ છે કે, આ યુગમાં ઇજિપ્ત અને યુરોપ એ પોતાની સંસ્કૃતિ કોઈ નાખી પરંતુ ભારત વર્ષમાં એવી શું વિશેષતા હતી કે આટલા આક્રમણો અને અત્યાચારો છતાં પણ તેનું અસ્તિત્વ આજે પણ સલામત છે જો ભારતથી બહાર નીકળીને અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણ ઈસ્લામિક રાષ્ટ્રો બની ગયા હોય તો પણ ભારતથી અલગ થઈને શ્રીલંકા મ્યાનમાર અને નેપાલ માં આજે પણ ભારતીય સંસ્કૃતિના સમર્થક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વ ઊભું છે આવું શા માટે થયું આજે પણ વિશ્વ પર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ કેમ જોવા મળે છે તે મહત્વપૂર્ણ સવાલ છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો અસ્તિત્વ અને વિકાસ કરવામાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામ અને તેમના વંશજોનું યોગદાન ખૂબ જ મહત્વનું ગણાય બોદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુધ્ધ જૈન ધર્મના તમામ ભગવાનનો શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવ આ તમામ ક્ષત્રિય હતા અને ભગવાન રામના વંશજ હતા આ લોકોએ અજ્ઞાનતાથી ઊભી થયેલી અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને કુરિવાજોનો જબરદસ્ત રીતે સામનો કર્યો અને ત્યાર પછી આ લોકોના અનુયાયીઓએ તેમના વિચારોના આધાર ઉપર વૈદિક વ્યવસ્થાથી વિપરીત નવા નવા સંપ્રદાયની સ્થાપના કરી નાખીઅંતમાં એટલું જ કહી શકાય કે મર્યાદા પુરુષોત્તમ રામ ભારત સંસ્કૃતિ અને સભ્યતાના પ્રાણ છે રામ વગર ભારતનું રાષ્ટ્ર ની પરિકલ્પના નિરાધાર ગણાય ભારતમાં રામ કાળથી લઈને આજ સુધી શ્રેષ્ઠ રાજ્યશાસનને રામરાજ્યની ઉપમા આપવામાં આવે છે. આ માટે મર્યાદા પુરુષોત્તમ રામ અને તેમના નૈતિક આદર્શ અને સર્વ શ્રેષ્ઠ રાજ્ય વ્યવસ્થા ના સંક્ષીપ્ત વિવરણ માટે આ લેખ તૈયાર કર્યો છે. ‘અબતક’ના વાંચકો માટે આ અંક કુલ ત્રણ ભાગમાં પ્રસિધ્ધ કરાશે.