લોધિકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભાજપના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ખીરસરા સિટી સામાન્ય સ્ત્રી અનામત આવતા ચુંટણી નહીં લડી શકે તેમજ તાલુકા પંચાયતના હાલના પ્રમુખ હરિશચંદ્ર સિંહ જાડેજા માખાવડ સિટ સામાન્ય સ્ત્રી અનામત થતા ચુંટણી નહીં લડી શકે ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર મોટાવડા સિટ સામાન્ય સ્ત્રી અનામત થતા ઉપરાંત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા પાળ સિટ અનુસુચિત થતાં ચુંટણી નહીં લડી શકે તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિહ ડાભી વાજડી વડ સિટ અનુસુચિત જાતિ સ્ત્રી થતા તેજ પૂર્વ ઉપપ્રમુખ ભાવનાબેન કમાણી લોધીકા સીટ બિન અનામત થતાં ચુંટણી નહીં લડી શકે તેવીજ રીતે નગરપીપળીયા સિટ બિન અનામત સામાન્ય થતા પ્રમુખ ગીતાબેન વેકરીયાતેમજ પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઈ સોજીત્રા ની મેટોડા સિટ અનુસુચિત આદિજાતિ થતાં ચુંટણી નહીં લડી શકે તેમજ હાલના દેવગામના સદસ્ય ની સીટ સા.સૈ.પછાતવગે સ્ત્રી થતા ચુંટણી નહીં લડી શકે. આમ ચુંટણી લડવાનું સ્વપ્ન સેવતા ઘણા ઉમેદવારોના સપના રોડાયા હોવાનું જાણવા મળ્યું છે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો