વોર્ડ નં.૧૦માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે આફ્રિકા કોલોની-૩માં પેવર બ્લોકના ખાતમુહર્ત પ્રસંગે કોપોરેટર અશ્ર્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, સિન્ડીકેટ મેમ્બર વિજયભાઇ ભટ્ટાસણા, સ્થાનીક ભાજપના કાર્યકરો નાનજીભાઇ ચારોલા, કિશોરભાઇ મોતીપરા, રાજુભાઇ ગાંધી મુન્નાભાઇ દાફડા, સ્થાનીક અગ્રણીઓ સુવિધા એપા. પ્રમુખ મગનભાઇ કાસુન્દ્રા, રમેશભાઇ શાપરીયા મંદિરના પુજારી નાનુભાઇ ત્રિવેદી, મનોજભાઇ વણપરીયા, ગોહેલ વૈશાલીબેન, ભારતીબેન લાખાણી, સ્વાતીબેન લાખાણી, રીનાબેન લાખાણી, આરદેશણા નીશાબેન, ચંદારાણા મેઘાબેન, નીલમબેન સેજપાલ, પ્રીતીબેન પારેખ, અંજનબેન સુબા, આદ્રેશા નયનાબેન, સ્મીતાબેન લાખાણી, મમતાબેન રત્નાગરીયા, રસીલાબેન મકવાણા, આનંદબાળાબેન મકવાણા, જોશનાબેન કાસુમ્બા, ચંદ્રિકાબેન કાલવીયા, અંજલીબેન કાસુન્દ્રા, જલ્પાબેન ધીંગાણી, નીરૂબેન ગાંધી, મંજુલાબેન અમૃતીયા, રશ્મિબેન વાછાણી, કમલાબેન ધકાણ, ઉર્મીલાબેન કાલાવડીયા, અસ્મીતાબેન ગોધાણી, રેખાબેન વાછાણી, દક્ષાબેન શાહ, પુષ્પાબેન કાલાવડીયા, ફાલ્ગુનીબેન ઠાકર, મધુબેન પાનસેરા, સહીતના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ધોરાજી: પીપરવાડીમાં આવેલ આંગણવાડીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિકોનો આક્ષેપ
- તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 2061 કેસ: ડેન્ગ્યૂનો કહેર ઘટ્યો
- વડીયા: નિઃસંતાન કાકીની અંતિમ ઈચ્છાઓ ભત્રીજાઓએ પૂર્ણ કરીને સ્મશાનયાત્રા નીકળી
- લુખ્ખા તત્વો ફાટીને ધુમાડે : 24 કલાકમાં ચાર હુમલાના બનાવમાં છ લોકો ઈજાગ્રસ્ત
- કર્મ આધારિત ફિલ્મ: “કાશી રાઘવ” 3 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે
- Lookback 2024: 2024ના ટોપ 5 મીડ રેન્જ ફોન…
- 71 ગુનામાં કબ્જે લેવાયેલા રૂ.83 લાખના માદક પદાર્થોનો નાશ કરતી પોલીસ
- મકરસંક્રાંતિને ગણતરીના દિવસો બાકી: પતંગ-દોરાનું બજાર ગરમ