રાજકોટ જિલ્લા પ્રાંતની સુચનાથી ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ત્રણ ટીમ દ્વારા મેટોડા જીઆઇડીસીના શ્રમિકો તેમજ દુકાનદારો રહેણાક વિસ્તારના લોકો ના રેપિડ ટેસ્ટ લેવામાં આવેલ જેમાં ૯૯ ટેસ્ટ લેવામાં આવેલ તેમાંથી છ કેસ પોઝીટીવ આવેલ છે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.મંથન માકડિયાના માગેદશેન ઉપર તેમજ રાજકોટ જિલ્લા પ્રાંત અધિકારીની સુચના થી તાલુકા આરોગ્ય વિભાગ ના એસ.ડી.સેજલીયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર મોહિત પંડયા, આર. બી. એસ. કે. મેડિકલ ઓફિસર મોહિતસિહ જાડેજા તેમજ ખીરસરા તલાટી મંત્રી કપિલ મારકણા મેટોડા તલાટી મંત્રી ભુત તેમજ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમેચારીઓ પ્રાથમિક શાળાના શિક્ષકોની ટીમ બનાવી મેટોડા જી. આઇ. ડી. સી. ઔદ્યોગિક વિસ્તારમાં એન્ટીઝન રેપિડ ટેસ્ટ ની કામગીરી કરવામાં આવી હતી.
Trending
- વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- ક્રાઇસ્ટ કોલેજના દિવાદાંડીરૂપી સ્પંદન કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત
- અબડાસા: નિરોણાની પી.એ.હાઇસ્કૂલ મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
- સાપ કરડે તો ગભરાશો નહીં! પરંતુ આ 2 ભૂલો ન કરો, નહીં તો થઈ શકે છે…
- USA ડેલીગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત
- નવસારી: કછોલ ગામે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત