ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ગત તારીખ ૧૩ ના રોજ ઉપરવાસમાં વધારે વરસાદ હોય અચાનક વાસાવડી નદીમાં પુર આવતા મનસુખભાઈ સોલંકી તણાઈ જતાં મૃત્યુ પામેલ હતા સરકારની સહાય નિધિ યોજના અંતર્ગત તેઓને રૂપિયા ૪૦૦૦૦૦/-નો ચેક ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ તાલુકા પંચાયત પ્રફુલભાઈ ટોળીયા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથા બકુલભાઈ જયસ્વાલ (સરપંચ) તથા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેઓના મનસુખ ભાઈ સોલંકી ના પત્ની ને આપવામાં આવ્યો હતો તેમજ ચાર દિવસ પહેલા પહેલા વેકરી ગામે પૂરમાં જલાભાઈ ભરવાડની ભેંસ તણાઇ જતા તેઓને પણ રૂપિયા ૩૦,૦૦૦ની રકમનો એક ચેક તાલુકા વિકાસ અધિકારી ગોહિલ તથા ઇલાબેન ડોબરીયા પ્રમુખ તાલુકા પંચાયત ની હાજરીમાં આપવામાં આવ્યો હતો
Trending
- વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- ક્રાઇસ્ટ કોલેજના દિવાદાંડીરૂપી સ્પંદન કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત
- અબડાસા: નિરોણાની પી.એ.હાઇસ્કૂલ મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
- સાપ કરડે તો ગભરાશો નહીં! પરંતુ આ 2 ભૂલો ન કરો, નહીં તો થઈ શકે છે…
- USA ડેલીગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત
- નવસારી: કછોલ ગામે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત