માંગરોળ નગરપાલીકા પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારીમા પ્રમુખ તરીકે મમદહુસેનભાઇ ઝાલા તેમજ ઉપપ્રમુખ તરીકે મનોજભાઇ વીઠલાણી એ દાવેદારીકરી જયારે કુલ ૩૧ સભ્યો હાજર તે તમામ સભ્યોએ સાથે રહી બિનહરીફ જાહેર કરેલ જયારે તમામ હાજર રહેલ સભ્યએ પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરી અનેક વર્ષાની ભુલોને જાકારો આપી તમામ સદશ્યો સાથે રહી માંગરોળના વિકાસના અને નાના મોટા કામોની નોંધ લઈ કામોને અગ્રતા આપી માંગરોળની જનતાના કામોને પુરતો સંતોષ મળી રહે તેવા પુરતા પ્રયાસો સાથે સરકારની ગાઇડલાઇન મુજબ તેમજ રાજકીય આગેવાનના સહકાર સાથે પ્રજાના કામ કરવા તેમજ માંગરોળના મુખ્ય પ્રશ્ર્નના નિકાલ માટે સૌનો સહકાર લઈ કામ કરવા બાહેધરી આપવામાં આવીછે જયારે તમામ સદશ્યોને પણ આમ લોકોએ સ્વીકારી માંગરોળની તમામ જ્ઞાતીજનોએ હાથમા હાથ મિલાવી સ્વીકાર કર્યા છે.
જયારે ગામના વિધ્ન સંતોસીઓ તેમજ નાના મોટા કામોને વાદ વિવાદ કરી અટકાવતા લોકોથી દુર રહી પળતર પ્રશ્ર્નો દુર કરવા લોકોના સહયોગ સાથે આગળ વધવા તમામ લોકોએ બાહેધરી આપી ? વિકાસના કામમા સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.