રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ત્યારે રાજકોટમાં ૧૮ લાખથી વધુ લોકોને પીવાના પાણી માટે જીવાદોરી સમાન અને ભાગ્યે જ છલકાતો આજી-૧ ડેમ ઓવરફ્લો થયો હતો. સતત બીજા વર્ષે આજી ડેમ છલકાતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. ત્યારે ’અબતક’ દ્વારા ડ્રોન કેમેરામાં આજીની આહ્લાદક તસ્વીર જોવા મળી છે. રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. રાજકોટની જનતા આગામી ૮ મહિના સુધી પાણીનો જથ્થો વાપરી શકે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. મહત્વનું છે કે રાજકોટમાં પાણીનો પ્રશ્ન હંમેશા પ્રાણ પ્રશ્ન રહ્યો છે. અગાઉ રૂપાણીએ સૌની યોજનાથી પણ ડેમ ભર્યો હતો. (તસવીર: કરન વાડોલિયા-માનસી સોઢા)
Trending
- હળવદ: પોતાની ફરજની સાથે માનવતા મહેકાવતા Ex. આર્મી મેન : ડુંગરભાઈ કરોત્રા
- ‘વાળની લેન્થ જોને વધતી જ નથી’ તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું
- Dwarka : નાગેશ્વર નજીક 24 યાયાવર પક્ષીનો શિકાર
- ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં “સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઇ
- Ola લવર માટે મોટા સમાચાર, ola એ લોન્ચ કર્યા ન્યુ S1 Z સીરીઝ ના સ્કુટર
- જામનગર : અજમા હરાજીનો પ્રારંભ, દેશભરમાં સૌથી ઊંચો ભાવ બોલાયો
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- વાયો વૃદ્ધના નાગરિકોની આવક મર્યાદા અવગણીને આયુષ્માન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી