કાળાડિબાંગ ધુમાડાથી આકાશ ઢંકાયું: ૧૨.૪ માઇલ વિસ્તારમાં રાખનું જાડું પડ: હજારો લોકોને સુરક્ષીત ખસેડાયા
સક્રિય જવાળામુખીના પ્રદેશ તરીકે જાણીતા ઇન્ડોનેશીયાના સુમાત્રાટાપુપર સાશયનાબંગ પહાડ પર સક્રિય જવાળામુખી વિસ્ફોટથી સોમવારે લાવારસ અને પાંચ હજાર મીટર એટલે કે ૬૪૦૦ ફૂટ ગગનચુંબી રાખના ઢગલા દઅલને કાળાડીંબાગ ધુમાડાથી એક વિશાળ બહુમાળી ભવન અને નાનાકડા પ્રર્વત જેુથહી આવૃતિ અને રાખનો ઢગલો ખડકી દીધો હતો.
સદનસીબે સુમાત્રારાપુપર સાંગનાબંગ પહાડી વિસ્તારમાં ફાટેલા આ જવાલામુખીમાં હજુ સુધી એકપણ જાનહાની કે કોઇને સામાન્ય ઇજા ૫ણ થઇ ન હોવાનું સવારે ઇન્ડોનેશીયાના વલ્કેનાજી એન્ડ જીયોલોજીકલ એઝાડ મિટિગેશન સેન્ટરે જાહેર કર્યુ હતું.
સક્રિય જવાળામુખીલના આ વિસ્તાર આસપાસના ગામડાઓના રહેવાસીઓના પાંચ કિમી એટલે કે ૩.૧ માઇલ સુધી દુુર જવાળામુખીના મુખથી દૂર રહેવરા દઅને લાવારસનું પ્રવાહી જે દિશામાં વહેવાની શકયતા છે. તેનાથી સાવચેત રહેવા સુત્રોએ જણાવ્યુ હતું. સુમાત્રાટાપુ પરના સાયનાબંગ પહાડને સક્રિય જવાળામુખીનો વિસ્તાર જાહેર કરી વહીવટી તંત્રએ છેલ્લા કંટલાંક વર્ષો દરમિયાન ૩૦ હજાર લોકોને આ વિસ્તારના ઘરબાર છોડીને અન્યંત્ર સ્થળાંતરિત ની ફરજ પાડી દીધી હતી.
સયાનાબંગ પહાડી વિસ્તારમાં થયેલા જવાળામુખી વિસ્ફોટથી આસમાને ઉડેલી રાખના કારણે આ વિસ્તારમાં વિસે ક કિમી એટલે કે ૧૨.૪ માઇલમાં ગ્રામ્ય વિસ્તારમાં પહાડી વિસ્તારના મહાનિદર્શક અધિકારી ચેરમેન પુત્રાએ જણાવ્યુ હતું. સાયનાબંગ વિસ્તાર અને ઇન્ડોનેશિયાના કુલ બે વિસ્તારમાં ચારેક સદીઓથી સક્રિય જવાળામુખીમાં થયેલા વિસ્ફોટમાં થયેલા ૨૦૧૦માં ૨ વ્યક્તિના મુત્યુ થયા હતા. ૨૦૧૪માં ૧૬નો ભોગ લેવાયો હતો. જયારે ૨૦૧૬માં ૭ના મુત્યુ નિપજયા હતા. સાયનાબંગનો આ પહાડી વિસ્તાર ઇન્ડોનેશિયાના સક્રિય જવાળામુખી પૈકીનો એક ગણાય છે.
ઇંદોરની શિયાના સાયનાબંગ જવાળામુખીએ ગગનચુંબી રાખના ઢગલા રચ્યા
સાયનાબંગ પહાડી વિસ્તાર સક્રિય જવાળામુખીના પ્રદેશોમાં સામેલ છે. જે પ્રશાંત મહાસાગર નજીકની મધ્યકેન્દ્ર બિન્દું પર આવેલું છે તેના કારણે અહિ સતત ભુસ્તરીય ઉથલપાથલ અને આફતના જોખમમાં જ રહે છે. પ્રશાંત પ્રદેશના ભુગર્ભ જવાળામુખી અને ફોર્ટ લાઇન ઉપર આવેલા આ વિસ્તાર કાયમી ધોરણે જવાળામુખીના વિસ્ફોટની શકયતાથી ધેરાયેલુ રહે છે. આ કારણે જ છેલ્લા કેટલાં વર્ષો ૩૦ હજાર લોકોને સક્રિય જવાળામુખીના પ્રદેશ ગણાતા માઉન્ટ સાયનાબંગમાંથી સ્થાળાંતિરત કરી દેવાયા હતા.