રાજકોટ મહાનગરપાલીકાના ડે. મેયર અશ્વીનભાઈ મોલીયાનો આજે જન્મદિવસ છે. ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત ભાજપ અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, કેતન પટેલ, મહેશ રાઠોડ, અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, દલસુખ જાગાણી, પ્રદીપ ડવ, આસીફ સલોત, નિલેશ જલુ, હાનભાઈ શાહમદાર, ડી.બી. ખીમસુરીયા, પ્રવીણભાઈ ડોડીયા, રાજન ઠકકર, વિજય મેર, ચેતન રાવલ, નલહરી પંડિત રાજ ધામેલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…