રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં બાયો ડિઝલના વેચાણના ધમધમતા પંપોથી સરકારી અને ખાનગી પેટ્રોલ પંપોમાં ડીઝલના વેંચાણમાં ઘટાડા પેટ્રોલ પંપના સંચાલકોની આર્થિક સ્થિતી કફોડી બનવાના વિરોધમાં પેટ્રોલપંપના સંચાલક અમિત જેન્તીભાઇ મોકડીયા દ્વારા બાયો ડિઝલના પેટ્રોલ પંપોની બંધ કકરવાની માંગ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોનાની મહામારીનો તાગ મેળવવા રાજકોટ આવી રહ્યા હોવાથી કલેકટર કચેરીએ વિરોધ કરવા આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવી સહિતના સ્ટાફે અમિત પટેલની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Trending
- મુંબઈના સિનિયર સિટીઝન વયોવૃદ્ધ મહિલાની વ્હારે આવી વેરાવળ અભયમ ટીમ
- PM મોદી આ તારીખે ગુજરાત આવે તેવી શક્યતા!!!
- મુંબઈ એરપોર્ટ પરથી ISISના બે આતંકવાદીઓની ધરપકડ
- ડ્રાયફ્રુટની અછત ખાળવા અટારી સરહદેથી 160 અફઘાની ટ્રક પ્રવેશ્યાં
- વધુ એક ગેસ ગળતરની ઘટના: સેફટીક ટેન્ક સાફ કરતા ત્રણ શ્રમિકોના મોત
- જામનગર : મોમાઈ નગર વિસ્તારમાં ત્રણ મકાનો પર બુલડોઝર ફરી વળ્યું!!!
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં
- માવઠાની મોકાણ વચ્ચે સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 4ર ડિગ્રીએ આંબ્યો