જામનગરના ૪૮૧મા સ્થાપના દિવસની પરંપરાગત રીતે દરબારગઢ પાસે આવેલ થાંભલીના પૂજન સાથે કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવની પાળે આવેલ જામરણજીતસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યાં હતાં. આ ઉજવણીમાં રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), મેયર હસમુખભાઈ જેઠવા, સ્થાયી સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ જોશી, દંડક જડીબેન, રાજપૂત, સમાજના અગ્રણીઓ, અન્ય નાગરિકો જોડાયા હતાં. હાલની કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઈને તમામ નિયમોનું પાલન કરીને ઉજવણી કરવામાં આવી હતી.
Trending
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ