પાક ધિરાણ માટે ખેડૂતો હેરાન
દામનગર શહેર માં એસ બી આઈ બેંક માં કે.સી.સી નો કકળાટ ૧૨૦૦ થી વધુ ખેડૂતો ના ખાતા ધરાવતી દામનગર એસ બી આઈ બેંક માં ફિલ્ડ ઓફિસર ની જગ્યા કાયમ માટે ખાલી પાક ધિરાણ માટે ખેડૂતો ને ભારે યાતના વેઠવી પડે છે સપ્તાહ માં બે દીવસ આવતા ફિલ્ડ ઓફિસર પાક ધિરાણ માટે ધરતી પુત્રો ની ધીરજ ની કસોટી ક્યાં સુધી પાક ધિરાણ ને નવા જૂનું કરતા ખેડૂતો એક દિવસ માટે ઉછીના લઈ ને જમા કરાવે બીજા દિવસે પરત કરવા ના હોય પણ સાહેબ ક્યાં? ખેડૂતો ના આર્થિક વહેવારો બગડી રહ્યા છે ખેડૂતો ને ભારે યાતના ભોગવવી પડે છે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના ૧૨૦૦ થી ખાતા ધારકો ની સમસ્યા નિવારી કાયમી ફિલ્ડ ઑઉસર નિમો ની માંગ બુલંદ દામનગર શહેર ની સહનશીલ જનતા ને મળતી સરકારી સુવિધા ઓ માં દિન પ્રતિદિન ધટાડો દામનગર શહેરી અને ૩૦ જેટલા ગ્રામ્ય માટે અનેક પ્રકાર ની દુવિધા ઓ ધીમે ધીમે સરકારી સુવિધા ઓ ઝૂંટવી અન્યત્ર ખસેડવા માટે તત્પર તંત્ર ક્યાં સુધી દામનગર શહેરી અને ગ્રામ્ય ને અન્યાય કરતું રહેશે તાલુકો પાણી પુરવઠો તિજોરી જયડી કોર્ટ કરન્સી બાદ કે સી સી ટેબલ કાયમ માટે ખાલી પાક ધિરાણ માટે અમરેલી ને અધિકાર જિલ્લા મથકે જવા મજબૂર શહેરીજનો ની સમસ્યા અંગે યોગ્ય ન્યાય કરાય તેવી માંગ ઉઠી રહી છે.