કાલે વર્લ્ડ હિપેટાઇટીસ-ડે
હિપેટાઇટીસ વાઇરસ દ્વારા ફેલાતો રોગ છે, તેના કારણે ચેપની સીધી અસર લીવર ઉપર થાય છે
આજે વર્લ્ડ હિપેટાઇટીસ ડેની ઉજવણી થઇ રહી છે. તે વાઇરસથી પ્રસરતો રોગ છે. હિપેટાઇટીસના કુલ ચાર પ્રકારોમાં એ,બી,સી, અને થઇ છે. આ અંગે વોકહાર્ડ હોસ્પિટલનાં વરિષ્ઠ ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. પ્રકુલ કમાણીએ લોકજાગૃતિ માટે હિપેટાઇટીસ બાળને રાખવાની કાયજી વિશે જણાવેલ છે કે હિપેટાઈટીસ વાઈરસ દ્વારા ફેલાઈ છે.તેના કારણે થતા ઈન્ફેકશનની સીધી અસર લીવર ઉપર થતી હોય છે.એક્વાર લીવરને નુકશાન થાય પછી રિક્વરી આવતા મહિનાથી વર્ષ્થાનો સમય લાગતો હોય છે.હિપેટાઈટીસના કુલ ચાર પ્રકાર છે. આ બધા પ્રકારની વિસ્તૃત માહિતી અને છણાવટ ડો. કમાણીએ કરેલ છે.
વિશ્વમાં ર૯ કરોડ લોકો વાઈરલ હીપેટાઈટીસ-બી થી અજાણતા સંક્રમિત છે. નિદાન થયા વિના ધણા લોકો મૃત્યુ પામે છે. ર૮ જુલાઈ – વર્લ્ડ હીપેટાઈટીસ ડે ના દિવસે આપણે અજાણતા સંક્રમિત થયેલા લોકોને શોધીએ અને લોકોમા જાગૃતતા ફેલાવીએ. હીપેટાઈટીસ ના વિવિધ પ્રકાર છે એ, બી, સી, અને ઈ. તે ચેપી રોગને અટકાવવા, નિદાન કરવા અને સારવાર કરવાનો આ દિવસે વિશેષ્થા પ્રયત્ન કરીએ છીએ. હીપેટાઈટીસી વિશ્વના કરોડો લોકો સંક્રમિત થયા છે તેનાથી લોકોમા લીવરની તકલીફ થાય છે અને તેના કારણે ૧.૩૪ કરોડ લોકો મૃત્યુ પામેલ છે. હીપેટાઈટીસ-બી (ઝેરી કમળા) વિષ્થો જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામા આવે છે.
વર્લ્ડમા વાઈરલ હીપેટાઈટીસની જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામા આવે છે જેથી તેને ફેલાતો અટકાવી શકાય.વર્લ્ડ હીપેટાઈટીસ ડે ૧૦૦ જેટલા દેશોમા ઉજવવામાં આવે છે. તેના વિષ્થોના પોસ્ટર, વિના મુલ્યે તપાસ, તેના વિષ્થોના વાર્તાલાપ અને રસીકરણ વગેરે દર વર્ષ્થો વુહ હીપેટાઈટીસની જાણકારી બહાર પાડે છે. કમળો થયેલ વ્યક્તિએ જીમમા જવાનુ,રમવાનુ,ક્સરત કરવાનુ બંધ કરી દેવુ જોઈએ કેમ કે જો પુરતી કાળજી રાખવામા ન આવે તો તે ફરી ઉલો મારી શકે છે અને તે જીવલેણ સાબીત થાય છે.આ રોગનો જડમુળી નાશ કરી શકાતો નથીપરંતુ તેમાથી બચી જરૂર શકાય છે.
હીપેટાઈટીસ-એ જે વાઈરસ થી થાય છે તેનાી લીવરના કોષ્થાથોમા સોજો આવે છે.આ સોજાના લીધે લીવરના કાર્યમા તકલીફ પડે છે અને તેના ચિન્હો દેખાવાની શરૂઆત થાય છે. આ વાઈરસ સૌથી વધારે પ્રદુષિત ખોરાક અને પ્રદુષિત પાણી પીવાથી થાય છે.આ વાઈરસ છીંક અવા ઉધરસી ફેલાતો ની.અહિં થોડા ઉદાહરણો આપ્યા છે જેનાી હીપેટાઈટીસ-એ ફેલાઈ શકે છે.
વાઈરલ હિપેટાઈટીસના ચિન્હો
હીપેટાઈટીસ-એ ના ચિન્હો થોડા સમય સુધી બહાર આવતા નથી પરંતુ જો કમળો હોય તો એના ચિન્હો જેવા કે,
- થાક લાગવો
- અચાનક ઉલટી ઉબકા વા
- પેટમા દુ:ખાવો
- ભુખ ના લાગવી
- તાવ આવવો
- પીળો પેશાબ આવવો
- સાંધાનો દુ:ખાવો-ચામડી અને આંખ પીળી પડી જવી
- ખંજવાળ આવવી જેવા તમામ ચિન્હો ઓછા કે વધારે
- પ્રમાણમાં થોડા સમય સુધી રહે છે.
- ધણીવાર હિપેટાઇટીસ-એનો રોગ મોટી બિમારીમા પરિણમે છે અને ધણા મહિનાઓ સુધી વ્યક્તિ બિમાર રહે છે.
હિપેટાઈટીસ-એ ની રસી કોને આપવી જોઈએ?
એક વર્ષ્થાના બાળકોને અવા તો મોટા બાળકો જેમને રસી લીધી નથી.
૬ થી ૧૧ મહિનાના બાળકો જેમણે વિદેશ મુસાફરી કરવાની હોય.
જે વ્યક્તિ આ રોગી સંક્રમિત વ્યક્તિના સંપર્ક માં હોય,લેબોરેટરીમાં કામ કરતા વ્યક્તિને
જીવલેણ લક્ષ્થાણો:-
તમને હીપેટાઈટીસ-એ થઈ શકે છે જો,તમે એવી જગ્યાએ મુસાફરી કરો કે જયાં હીપેટાઈટીસ-એ બહુ જ થાય છે.જેમને હીપેટાઈટીસ-એ છે તેવા વ્યક્તિ સાથે રહેવાથી ,એવી વ્યક્તિ સાથે શારીરીક સંબંધ બાંધવાથી,એચ. આઈ. વી. સંક્રમિત વ્યક્તિ ને અવા જેમને લોહી ગંઠાવાની બીમારી હોય. બીજા બધા કમળા ની જેમ હિપેટાઈટીસ-એ લાંબા સમય સુધી લીવર ખરાબ કરતું ની.બહુ ઓછા પ્રમાણ હીપેટાઈટીસ-એ લીવરને નુકશાન કરે છે. ધણા લોકો ને અચાનક લીવર ખરાબ થતાં લીવર બદલાવવાની જરૂર પણ પડી શકે છે.હીપેટાઈટીસ-એની રસીકરણ દ્વારા તેના ચેપને રોકી શકાય છે.